શોધખોળ કરો
કોણ છે 60 વર્ષીય Michelle Yeoh, જે બની શ્રેષ્ઠ અભિનેત્રી, ઓસ્કાર જીતનારી પ્રથમ એશિયન મહિલા
Oscar 2023 Michelle Yeoh: મલેશિયન અભિનેત્રી મિશેલ યોહને કોઈ ઓળખની જરૂર નથી. 60 વર્ષની મિશેલ યોહએ ઘણી હિટ ફિલ્મો આપી છે. મિશેલ યોહને 95 એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો ઓસ્કાર મળ્યો.
![Oscar 2023 Michelle Yeoh: મલેશિયન અભિનેત્રી મિશેલ યોહને કોઈ ઓળખની જરૂર નથી. 60 વર્ષની મિશેલ યોહએ ઘણી હિટ ફિલ્મો આપી છે. મિશેલ યોહને 95 એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો ઓસ્કાર મળ્યો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/13/0c7bb92c2132e0feed6ad7f950617f83167870167562081_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Michelle Yeoh
1/7
![મિશેલ યોહને આ ટાઇટલ ફિલ્મ 'એવરીથિંગ એવરીવેર ઓલ એટ વન્સ' માટે મળ્યું છે. મિશેલ યોહ વિશ્વની શ્રેષ્ઠ એક્શન અભિનેત્રીઓમાંની એક છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/13/50ea2dd3455b001216933184acd9f3c662fef.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મિશેલ યોહને આ ટાઇટલ ફિલ્મ 'એવરીથિંગ એવરીવેર ઓલ એટ વન્સ' માટે મળ્યું છે. મિશેલ યોહ વિશ્વની શ્રેષ્ઠ એક્શન અભિનેત્રીઓમાંની એક છે.
2/7
![95 એકેડેમી એવોર્ડ ઓસ્કાર 2023 પૂરો થઈ ગયો છે. હોલીવુડ અભિનેત્રી મિશેલ યોહને શ્રેષ્ઠ અભિનેત્રીનો ઓસ્કાર એવોર્ડ મળ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/13/969bc92519b00d37d2213db3f195b9224feef.jpg?impolicy=abp_cdn&imwidth=720)
95 એકેડેમી એવોર્ડ ઓસ્કાર 2023 પૂરો થઈ ગયો છે. હોલીવુડ અભિનેત્રી મિશેલ યોહને શ્રેષ્ઠ અભિનેત્રીનો ઓસ્કાર એવોર્ડ મળ્યો છે.
3/7
![મિશેલ યોહ 60 વર્ષની ઉંમરે પણ ઘણી હિટ ફિલ્મો આપે છે. તેણે 1990માં પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. તેમના નામે અનેક એવોર્ડ નોંધાયેલા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/13/2c6f5147c7249ee733512b1e689abbbd5a947.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મિશેલ યોહ 60 વર્ષની ઉંમરે પણ ઘણી હિટ ફિલ્મો આપે છે. તેણે 1990માં પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. તેમના નામે અનેક એવોર્ડ નોંધાયેલા છે.
4/7
![મિશેલ યોહને ફિલ્મ 'એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ' માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. ફિલ્મ 'એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ'ને પણ બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. આ ફિલ્મે 7 કેટેગરીમાં એવોર્ડ જીત્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/13/c26c439c7ecea08fcdfa62b7eb92b7b459e48.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મિશેલ યોહને ફિલ્મ 'એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ' માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. ફિલ્મ 'એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ'ને પણ બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. આ ફિલ્મે 7 કેટેગરીમાં એવોર્ડ જીત્યો છે.
5/7
![એકેડેમી એવોર્ડ્સે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર જાહેરાત કરી કે મિશેલ યોહ શ્રેષ્ઠ અભિનેત્રીનો ઓસ્કાર જીતનાર પ્રથમ એશિયન મહિલા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/13/fe5df232cafa4c4e0f1a0294418e5660c5b41.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એકેડેમી એવોર્ડ્સે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર જાહેરાત કરી કે મિશેલ યોહ શ્રેષ્ઠ અભિનેત્રીનો ઓસ્કાર જીતનાર પ્રથમ એશિયન મહિલા છે.
6/7
![જેઓ નથી જાણતા તેમના માટે, મિશેલ યોહ એક મલેશિયન અભિનેત્રી હોંગકોંગમાં રહે છે. જે પોતાની એક્શન ફિલ્મો માટે જાણીતી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/13/8cda81fc7ad906927144235dda5fdf15acc31.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જેઓ નથી જાણતા તેમના માટે, મિશેલ યોહ એક મલેશિયન અભિનેત્રી હોંગકોંગમાં રહે છે. જે પોતાની એક્શન ફિલ્મો માટે જાણીતી છે.
7/7
![મિશેલ યોહનો જન્મ 6 ઓગસ્ટ 1962ના રોજ મલેશિયાના ઇપોહ શહેરમાં થયો હતો. મિશેલ યોહ 60 વર્ષની છે. પરંતુ આ ઉંમરે પણ તે યુવા અભિનેત્રીની જેમ ફિટ દેખાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/13/30e62fddc14c05988b44e7c02788e187e8b08.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મિશેલ યોહનો જન્મ 6 ઓગસ્ટ 1962ના રોજ મલેશિયાના ઇપોહ શહેરમાં થયો હતો. મિશેલ યોહ 60 વર્ષની છે. પરંતુ આ ઉંમરે પણ તે યુવા અભિનેત્રીની જેમ ફિટ દેખાય છે.
Published at : 13 Mar 2023 03:33 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
આરોગ્ય
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)