શોધખોળ કરો
OTT પર નવા વર્ષે છે મોટી મોટી ફિલ્મોની ભરમાર, નેટફ્લિક્સ, હૉટસ્ટાર સહિતના પ્લેટફોર્મ પરનુ આવુ છે ફિલ્મોનુ લિસ્ટ, જુઓ............
OTT_2022
1/8

નવી દિલ્હીઃ કોરોનાકાળમાં એક નવો ટ્રેન્ડ શરૂ થઇ ગયો છે તે છે ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મોનુ રિલીઝ થવાનો. હવે આ ટ્રેન્ડ સતત આગળ વધી રહ્યો છે, અને દર્શકોને પણ આ ખુબ પસંદ આવી રહ્યો છે. વર્ષ 2020 કોવિડના કારણે ઘણી એ-લિસ્ટર્સની ફિલ્મો અને સિરીઝ OTT પર રિલીઝ થઈ, તેના પછી હવે નવા વર્ષમાં ઘણા મોટા સ્ટાર્સની મોટી ફિલ્મો દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. જાણો હવે નવા વર્ષ 2022માં કઇ મોટી ફિલ્મો આવી રહી છે ધૂમ મચાવવા, જુઓ લિસ્ટ...........
2/8

નેટફ્લિક્સ- ફાઇન્ડિંગ અનામિકા, હીરામંડી, મિસમેચ્ડ 2, માઇ યે કાલી કાલી આંખો, સોશ્યલ કરન્સી, આઇઆરએલઃ ઇન રિયલ લવ, ફેબ્યૂલસ લાઇવ્સ ઓફ બૉલીવુડ વાઇવ્સ 2, ઇન્ડિયન પ્રિડેટર, ચૂના, બાહુબલીઃ ધ બિફોર ધ બિગિંનિંગ, મસાબા મસાબા 2, જામતારા 2, ખુફિયા ફિલ્મ, મોનિકા ઓ માય ડાર્ગિંગ, કાલા, પ્લાન એ પ્લાન બી.
Published at : 02 Jan 2022 10:43 AM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
દુનિયા
દેશ




















