શોધખોળ કરો
Rhea Kapoor અને Karan Boolaniએ દોસ્તોને આપી ‘બેસ્ટ રિસ્પેપ્શન પાર્ટી’, તસવીરો જોઇને તમે પણ કહેશો- વાહ !
Rhea_Kapoor_
1/7

મુંબઇઃ આ મહિને 14 ઓગસ્ટે અનિલ કપૂરની દીકરી રિયા કપૂરે પોતાના બૉયફ્રેન્ડ કરન બુલાની સાથે લગ્ન કરી લીધા. લગ્ન બાદ બન્નેએ તેમના દોસ્તો માટે એક ગ્રાન્ટ પાર્ટી રાખી હતી. અહીં તેની કેટલીક તસવીરો છે.
2/7

આ તસવીરોને રિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તે પોતાના હસબન્ડની સાથે કેક કાપતી દેખાઇ રહી છે. આ અરેન્જમેન્ટ તેમના દોસ્તોએ કર્યુ હતુ. આ દરમિયાન રિયાએ મસાબા ગુપ્તાની ડિઝાઇનર ડ્રેસ પહેરેલો હતો.
Published at : 26 Aug 2021 01:34 PM (IST)
આગળ જુઓ





















