શોધખોળ કરો

કેટ-વિક્કીઃ મલાઇકા અરોડાનું વિક્કી કૌશલ અને કેટરીના કૈફ અને લગ્ન સાથે આખરે શું છે કનેક્શન? કારણ જાણીને ચોંકી જશો

katrina-kaif-vicky-kaushal-

1/7
મુંબઇઃ બૉલીવુડ એક્ટર વિક્કી કૌશલ અને કેટરીના કૈફના લગ્નની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. જોકે હજુ સુધી વિક્કી અને કેટની જેમ કોઇ નિવદન સામે નથી આવ્યુ, પરંતુ રાજસ્થાન પ્રશાસન અને કેટલાક સેલેબ્સ દ્વારા આ વાતની પુષ્ટી કરવામાં આવી ચૂકી છે. આવામાં વિક્કી અને કેટ સાથે જોડાયેલી કેટલીક વાતો અમે  તમને બતાવી રહ્યાં છીએ.

2/7
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિક્કી કૌશલ અને કેટરીના કૈફે પોતાના લગ્ન માટે 700 વર્ષ જુનો બરવાડા ફોર્ટ બુક કરાવ્યો છે.

3/7
વળી, સવાઇ માધોપુર સ્થિત આ ફોર્ટને જ્યારે આલીશાન હૉટલમાં ફેરવવામાં આવી ચૂક્યો. આ હૉટલમાં વિક્કી અને કેટ સાત ફેરા લેશે.

4/7
ખબર હોય કે 2021 ઓક્ટોબરમાં આ હૉટલની શરૂઆત થઇ હતી. આવામાં મલાઇકા અરોડા આના ઉદઘાટન માટે પહોંચી હતી.

5/7
મીડિયા રિપોર્ટ્સ અનુસાર 48 રૂમો છે  બરવાડા ફોર્ટમાં, જેનુ એક દિવસનુ ભાડુ 50 હજાર રૂપિયાથી લઇને 7 લાખ સુધીનુ છે.

6/7
એ પણ કહેવામાં આવી રહ્યું છે કે વિક્કી કૌશલ અને કેટરીના કૈફ માટે અલગ અલગ સુઇટ બૂક કરાવવામાં આવ્યા છે. આમાં એક સુઇટનુ એક દિવસનુ ભાડુ 7 લાખ રૂપિયા છે.

7/7
અત્યાર જે માહિતી સામે આવી છે તે અનુસાર વિક્કી અને કેટની વેડિંગ સેરેમની 7 ડિસેમ્બરથી શરૂ થઇ જશે. 9 ડિસેમ્બરે આ કપલ લગ્ન બંધનમાં બંધાઇ જશે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1

બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 

રેશન કાર્ડની ઈ KYCના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે બચો
રેશન કાર્ડની ઈ KYCના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે બચો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Karjan Farmers :  ડિજિટલ કાર્ડ માટે આધાર કાર્ડ રજિસ્ટ્રશન કરાવવામાં સર્વર વિલન, ખેડૂતોએ શું કરી માંગ?Chintan Shibir Gujarat 2024 : સોમનાથમાં ગુજરાત સરકારની ચિંતન શિબિરનો બીજો દિવસGodhara Murder Case : આડાસંબંધની શંકામાં પતિએ જ કરી નાંખી પત્નીની હત્યા, જુઓ અહેવાલVadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતા પુત્રના હત્યારા થયા જેલભેગા, જુઓ અહેવાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
રેશન કાર્ડની ઈ KYCના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે બચો
રેશન કાર્ડની ઈ KYCના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે બચો
Maharashtra: ચૂંટણી પરિણામ બાદ કોને સમર્થન આપશે VBA, પ્રકાશ આંબેડકરે કર્યો ખુલાસો 

70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે, જાણો વિગતો
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે
SIP Return : ટાટા ગ્રૃપની આ જૂની સ્કીમે SIPમાં કર્યો કમાલ, આપ્યું છપ્પરફાડ રિટર્ન 

VIDEO: ઝુંઝુનૂંમાં ચિતા પર મૂક્યા બાદ વ્યક્તિ જીવતો થતાં લોકો ડરી ગયા, ડૉક્ટરોએ પોસ્ટમોર્ટમ પણ કરી નાખ્યું હતું

Embed widget