શોધખોળ કરો
Advertisement

લૉકડાઉનમાં ગરીબોને ખાવાનુ આપવા મુંબઇના રસ્તા પર નીકળ્યો બૉલીવુડનો આ મોટો સ્ટાર, સામે આવી તસવીરો

Mika_Singh
1/8

મુંબઇઃ કોરોના મહામારીની વચ્ચે જે પણ જેટલી મદદ કરી શકે તે કરી રહ્યું છે. મુંબઇથી આ તસવીરો સામે આવી છે, જેમાં બૉલીવુડ જાણીતો સિંગર મીકા સિંહ ખુદ ઘરેથી બહાર નીકળ્યો છે.
2/8

મીકા સિંહે આજે ખુદ જઇને જરૂરિયાતમંદ લોકોને ખાવાનુ ખવડાવ્યુ છે.
3/8

મીકા સિંહ મુંબઇ પોલીસને પણ ખાવાનુ વહેંચતો અને ખવડાવતો દેખાયો.
4/8

આ દરમિયાન મીકા સિંહ કૉવિડ-19ના પ્રૉટોકોલ્સને ફોલો કરતો દેખાયો. મીકા સિંહે માસ્કની સાથે સાથે શિલ્ડ લગાવેલુ રાખ્યુ હતુ.
5/8

મીકાના હાથોમાં ગલ્વ્ઝ પણ પહેરેલા હતા.
6/8

જે તસવીરો સામે આવી છે તેમાં તમે જોઇ શકો છો કે આ સિંગર ખુદ જઇને બસોમાં ખાવાનુ પહોંચાડી રહ્યો છે.
7/8

મીકા સિંહ અહીં ઓટો વાળાને પમ ખાવાનુ વહેંચતો દેખાઇ રહ્યો છે.
8/8

(PHOTOS- MANAV MANGALANI)
Published at : 10 May 2021 03:04 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
