શોધખોળ કરો

એરપોર્ટ પર પિતા Anil Kapoorને જોતા જ રડી પડી Sonam Kapoor, એક વરસ બાદ લંડનથી ઘરે આવી એક્ટ્રેસ, જુઓ તસવીરો

Sonam_Kapoor

1/10
મુંબઇઃ ગત રાત્રે બૉલીવુડ અભિનેત્રી સોનમ કપૂર લંડનથી મુંબઇ આવી, એરપોર્ટ પર પિતા અનિલ કપૂરને જોતા જ રડી પડી હતી એક્ટ્રેસ, આ દ્રશ્યો કેમેરામાં કેમેરામાં કેદ થઇ ગયા. જુઓ.....

2/10
ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના કારણે થયેલા લૉકડાઉનની વચ્ચે લગભગ એક વરસથી સોનમ કપૂર લંડનમાં પતિ આનંદ આહુજાની સાથે રહી રહી હતી.

3/10
કાલે રાત્રે સોનમ કપૂર મુંબઇ પરત ફરી, તેને રિસીવ કરવા ખુદ પિતા અનિલ કપૂર એરપોર્ટ પહોંચ્યા હતા.

4/10
સોનમ કપૂરે જેવા પિતા અનિલ કપૂરને જોયા તો તરત જ તે પડી હતી. આટલા દિવસો બાદ ઘરે પરત ફરેલી અભિનેત્રી બહુજ ઇમૉશનલ થઇ ગઇ હતી.

5/10
અનિલ કપૂરે તેને ગળે લગાવી, ચુપ કરાવી અને પછી આ લોકો ઘરે જવા માટે રવાના થયા.

6/10
ઉલ્લેખનીય છે કે સોનમ કપૂરની સાસરી દિલ્હીમાં છે, પરંતુ તે પતિની સાથે લંડનમાં જ રહે છે.

7/10
સોનમ કપૂરના લૂકની વાત કરીએ તો તેને પ્રિન્ટેડ સ્કર્ટ બ્લૂ જેકેટ પહેરેલુ હતુ.

8/10
વળી, અનિલ કપૂર બ્લેક કેઝ્યૂઅલ લૂકમાં હતો, કોરોનાના નિયમોનુ પાલન કરતા બન્નેએ માસ્ક પહેરેલુ હતુ.

9/10
સોનમ કપૂરની આ તસવીરો જોઇને ફેન્સ પણ ઇમૉશન છે. (Photos- Manav Mangalani)

10/10
(Photos- Manav Mangalani)
(Photos- Manav Mangalani)

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget