શોધખોળ કરો
Viral: સાડી પહેરીને પૂજા હેગડેએ વધારી ફેન્સના દિલોની ધડકનો, હૉટ લૂક જોઇને ફેન્સ ચોંક્યા....
અભિનેત્રી સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેની ફેન ફોલોઈંગનું લિસ્ટ ખુબ જ મજબૂત છે.
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/7

Pooja Hegde Pictures Viral: બૉલીવુડ એક્ટ્રેસ પૂજા હેગડે દરરોજ પોતાની હૉટેસ્ટ અને બૉલ્ડ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહી છે. તેનો દરેક લૂક સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ પણ થઇ જાય છે. તાજેતરમાં જ એક્ટ્રેસ પૂજા હેગડેએ પોતાના લેટેસ્ટ લૂકની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને ફેન્સને આકર્ષિત કરી દીધા છે. જુઓ અહીં અભિનેત્રીની સુંદર અદાઓ....
2/7

અભિનેત્રી પૂજા હેગડે પોતાના બૉલ્ડ અને ગ્લેમરસ અવતારને કારણે સોશ્યલ પર હંમેશા ચર્ચાનો વિષય રહે છે. જ્યારે પણ પૂજા હેગડે પોતાના હૉટેસ્ટ લૂકને ચાહકોમાં શેર કરે છે, તે ઘણીવાર ઇન્ટરનેટ પર સનસનાટી મચાવે છે.
Published at : 26 Sep 2023 02:31 PM (IST)
આગળ જુઓ





















