શોધખોળ કરો
Ranbir Kapoor : શું રણબીર કપૂર ઇન્સ્ટગ્રામ પર સિક્રેટ એકાઉન્ટથી શેર કરે છે Photos ?

Ranbir Kapoor on Instagram
1/6

Ranbir Kapoor on Instagram: બોલિવૂડ એક્ટર રણબીર કપૂર તેની આગામી ફિલ્મ 'શમશેરા' અને 'બ્રહ્માસ્ત્ર'માં વ્યસ્ત છે.
2/6

રણબીરે સોશિયલ મીડિયા પર હાજર હોવાને લઈને આવો ખુલાસો કર્યો છે, જેન કારણે તે ચર્ચામાં છે.
3/6

રણબીર કપૂર વિશે સૌ જાણે છે કેતે કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હાજર નથી
4/6

હાલમાં જ એક ફોટો શેરિંગ વેબસાઈટ સાથેની વાતચીતમાં તેણે આ વિશે જણાવ્યું હતું. તેણે કહ્યું કે તે અપડેટ રહેવા માટે એક સિક્રેટ એકાઉન્ટ સાથે ઇન્સ્ટાગ્રામ પર સક્રિય છે.
5/6

જો કે આ એકાઉન્ટમાં તેની એક પણ પોસ્ટ અને ફોલોઅર્સ નથી.
6/6

વધુમાં તેણે એમ પણ કહ્યું કે તે ભવિષ્યમાં આ એકાઉન્ટને સાર્વજનિક કરી શકે છે, પરંતુ હાલમાં તેનો એવો કોઈ ઈરાદો નથી.
Published at : 27 Jun 2022 03:56 PM (IST)
આગળ જુઓ
Advertisement