શોધખોળ કરો
2022માં ધૂમ મચાવશે મિર્ઝાપુર-3થી લઇ અસુર-2 સહિતની આ પાંચ ખતરનાક વેબસીરીઝ, જાણી લો રિલીઝ ડેટ વિશે.............
web_series_2022
1/7

મુંબઇઃ વર્ષ 2021માં કેટલીય એવી વેબસીરીઝ આવી જેને ધૂમ મચાવી દીધી અને દર્શકોના દિલ પર રાજ કર્યુ, હવે વર્ષ 2021 પુરુ થઇ રહ્યું છે અને આગામી વર્ષે પણ આ મજેદાર વેબસીરીઝ ફરીથી ધૂમ મચાવવા આવી છે. વર્ષ 2022માં મિર્ઝપુર -3થી લઇને અસુર -2 સહિતની કેટલીક દમદાર વેબસીરીઝ મનોરંજન કરાવવા આવી રહી છે, જાણો ક્યારે થશે આ રિલીઝ.........
2/7

સ્કેમ 2003: ધે ક્યૂરિયસ કેસ ઓફ અબ્દુલ કરીમ તેલગી- સ્કેમ 1992ની શાનદાર સફળતા બાદ વર્ષ 2022માં આ સીરીઝ આવી રહી છે. રિલીઝ ડેટ જાન્યુઆરી 2022 છે, અને SonyLiv પર જોઇ શકાશે.
Published at : 20 Dec 2021 03:10 PM (IST)
આગળ જુઓ





















