શોધખોળ કરો
Times Most Desirable Women: કેટરીના કૈફ અને જેકલીનને પછાડીને નંબર વન બની રિયા ચક્રવર્તી, જુઓ Top 10નુ લિસ્ટ......
Times_Most_Desirable_Women
1/11

મુંબઇઃ ટાઇમ્સ મેગેઝિને ભારતની 50 ટૉપ ડિઝાયરેબલ વૂમેન 2020 લિસ્ટ જાહેર કર્યુ છે. આ લિસ્ટમાં સુશાંત સિંહ રાજપૂત કેસમા આરોપી બનેલી એક્ટ્રેસ રિયા ચક્રવર્તી ટૉપ પર છે. અહીં અમે તમને ટૉપ 10 કલાકારો વિશે બતાવવા જઇ રહ્યાં છીએ......
2/11

ભારતની 50 ટૉપ ડિઝાયરેબલ વૂમેન 2020 લિસ્ટમાં 10માં નંબર પર આવૃત્તિ ચક્રવર્તી છે. તે એક ઇન્ડિયન મૉડલ છે. તે વર્ષ 2020માં મિસ દિવા સુપરનેશનલનો ખિતાબ જીતી ચૂકી છે.
Published at : 08 Jun 2021 03:40 PM (IST)
આગળ જુઓ





















