શોધખોળ કરો
સચિન તેંડુલકરની દીકરી સારા વજન ઉતારીને થઈ ગઈ સ્લિમ ટ્રિમ, જોઈને થઈ જશો દંગ, શરૂ કરી શામાં કારકિર્દી ?
Sara_9
1/8

મુંબઇઃ લીઝેન્ડરી ક્રિકેટર સચિન તેંદુલકરની દીકરી સારા તેંદુલકરે મૉડલિંગની દુનિયામાં પોતાનુ પહેલુ પગલુ ભરી દીધુ છે. સારાએ એક ક્લૉથિંગ બ્રાન્ડ માટે પ્રમૉશનલ વીડિયો શૂટ કર્યો છે. જે તે મૉડેલિંગ કરતી દેખાઇ રહી છે.
2/8

આ વીડિયો સારા તેંદુલકરે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પરથી શેર કર્યો હતો. આ વીડિયોને શેર કર્યાના એક દિવસ બાદ સારાએ આ બ્રાન્ડ માટે મૉડેલિંગ કરતી પોતાની કેટલીક ગ્લેમરસ તસવીરો પણ શેર કરી હતી.
Published at : 09 Dec 2021 12:36 PM (IST)
આગળ જુઓ





















