શોધખોળ કરો
તૈમૂરના જન્મ પર જે નામને કરીનાએ રિઝેક્ટ કર્યું હતું તે જ નામ નાના દિકરા માટે પસંદ કરશે બેબો?
1/5

બોલિવૂડ સ્ટાર કપલ કરીના કપૂર અને સૈફ અલી ખાન બીજી વખત પેરન્ટસ બની ગયા છે. રવિવારે બાળકને જન્મ આપ્યા બાદ કરીનાના ન્યૂ બોર્ન બેબીના નામને લઇને ચર્ચા થઇ રહી છે.
2/5

હવે સોશિયલ મીડિયા પર આ નામને લઇને ચર્ચા છે કે શું કરીના બીજા બાળકને નામ ફેઝ રાખશે કે નહીં. તૈમૂરનો જન્મ 2016માં થયો હતો. તૈમૂર સોશિયલ મીડિયા સેંસેશન છે. તેમની તસવીર વીડિયો ખૂબ જ વાયરલ થાય છે.
Published at :
આગળ જુઓ





















