શોધખોળ કરો
સિમ્પલ લૂક અને કાતિલ મુસ્કાનથી લોકોને દિવાના બનાવે છે સાઇ પલ્લવી, આ કારણથી ઠુકરાવી ચૂકી છે કરોડોની ઓફર
Sai_Pallavi
1/8

ચેન્નાઇઃ સાઉથની અભિનેત્રી સાઇ પલ્લવી પોતાના સિમ્પલ લૂકથી લાખો લોકોને દિવાના બનાવે છે. આ અભિનેત્રીએ 9મેએ પોતાનો બર્થડે સિલેબ્રેટ કર્યો છે. તે ફક્ત 29 વર્ષની છે, અને કેટલીય હિટ ફિલ્મો આપી ચૂકી છે. જુઓ તસવીરો....
2/8

જ્યારે પણ સાઇ પલ્લવી રીતની સાડીમાં દેસી અવતાર બતાવે છે, લોકો તેની સાદગીના દિવાના બની જાય છે.
Published at : 11 May 2021 11:06 AM (IST)
આગળ જુઓ





















