શોધખોળ કરો
Pics: દેસી હોય કે વેસ્ટર્ન દરેક લૂકમાં હટકે લાગે છે Raai Laxmi, જોઇલો તેની આ તસવીરો.......
એક્ટ્રેસ પોતાના ગ્લેમરસ લૂકને લઇને હંમેશા લાઇમલાઇટમાં રહે છે.
ફાઇલ તસવીર
1/7

Raai Laxmi: રાય લક્ષ્મીનુ નામ આજે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક સુંદર હસીનાના લિસ્ટમાં સામેલ છે. એક્ટ્રેસ પોતાના ગ્લેમરસ લૂકને લઇને હંમેશા લાઇમલાઇટમાં રહે છે.
2/7

રાય લક્ષ્મીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં એક્ટ્રેસ સુંદર અંદાજમાં જોવા મળી રહી છે.
Published at : 23 Jul 2022 11:32 AM (IST)
આગળ જુઓ




















