શોધખોળ કરો
રજનીકાંત 25 કરોડના બંગલા સહિત આ 5 કિમતી વસ્તુઓના છે માલિક, ફોટો જોઈને ચોંકી જશો..
સુપરસ્ટાર રજનીકાંત
1/6

સુપરસ્ટાર રજનીકાંતની ઉંમર 71 વર્ષ છે. પરંતુ આટલી ઉંમરે પણ તેમનો અંદાજ યથાવત છે. ફક્ત સાઉથની ફિલ્મોમાં જ નહીં પણ બોલીવુડની ફિલ્મોમાં પણ રજનીકાંતે કામ કર્યું છે. આ ઉંમરે પણ રજનીકાંત એક યુવાન અભિનેતાને ટક્કર આપે છે.
2/6

રજનીકાંતની સ્ટાઈલ ફિલ્મોમાં જેટલી જોવા મળે છે, તેના કરતાં તેમનું ઘર વધુ સ્ટાઇલિશ અને વૈભવી છે. રજનકાંતનું ઘર ચેન્નાઈમાં છે, જે શહેરનું હોટસ્પોટ બની ગયું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, રજનીકાંતના આ ઘરની કિંમત 25 કરોડની નજીક છે. આ બધા સિવાય રજનીકાંત કરોડોની સંપત્તિના માલિક પણ છે.
Published at : 15 Apr 2022 03:41 PM (IST)
આગળ જુઓ




















