શોધખોળ કરો

ક્યારેક આવા દેખાતા હતા 'ભાભીજી ઘર પર હૈ'ના આ પાત્રો, જુના ફોટો જોઈને માનવામાં નહી આવે

શોના પાત્રો

1/7
ભાભીજી ઘર પર હૈ ટીવી પર આવતો લોકપ્રિય કોમેડી શો છે. આ શો માટે દર્શકોમાં ઘણો ક્રેઝ છે. આ શોમાં અત્યાર સુધીમાં ઘણા કલાકારોને રિપ્લેસ કરવામાં આવ્યા છે, પરંતુ તેની લોકપ્રિયતામાં હજુ પણ કોઈ ફરક પડ્યો નથી. અંગૂરી ભાભીની માસૂમિયત અને ગોરી મેમનું ગ્લેમર દર્શકોને ખૂબ જ પસંદ આવ્યું છે. આ પહેલા શિલ્પા શિંદે આ શોમાં અંગૂરી ભાભીના રોલમાં જોવા મળી હતી, પરંતુ પછી તેની જગ્યાએ શુભાંગી અત્રેને લેવામાં આવી હતી. તે પછી સૌમ્યા ટંડને ગોરી મેમની ભૂમિકામાં બધાનું મનોરંજન કર્યું, પરંતુ થોડા સમય પછી જ્યારે તેણે શો છોડી દીધો, ત્યારે નેહા પેંડસેએ તેનું સ્થાન લીધું. હાલ માટે નેહા પેંડસેને પણ વિદિશા શ્રીવાસ્તવના સ્થાને લેવામાં આવી છે. દરમિયાન, આ શોના ઘણા કલાકારોની કેટલીક જૂની તસવીરો વાયરલ થઈ રહી છે, જેને જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જશે કે ભાભીજી ઘર પર હૈના પાત્રો જ છે.

2/7
રોહિતાશ્ન ગૌર - (મનમોહન તિવારી):  આ શોમાં રોહિતાશ્વ ગૌર મનમોહન તિવારીના રોલમાં જોવા મળે છે. રોહિતાશ્વ તેના જુના લુક કરતાં હવે ઘણો બદલાઈ ગયો છે. મનમોહન તિવારીના રોલમાં રોહિતાશ્વને દર્શકોનો ઘણો પ્રેમ મળે છે.

3/7
શુભાંગી અત્રે (અંગૂરી ભાભી):  ટીવીની સુંદર અને ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક ગણાતી શુભાંગી ભાભી જી ઘર પર હૈમાં અંગૂરી ભાભીની ભૂમિકામાં જોવા મળે છે. અંગૂરી ભાભીના પાત્રને લોકો ખૂબ પસંદ કરે છે. પરંતુ જો તમે તેની જૂની તસવીર જોશો તો વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જશે કે તે અંગૂરી ભાભી જ છે.

4/7
આસિફ શેખ - વિભૂતિ નારાયણ:  આસિફ શેખે ટીવી સિવાય ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પરંતુ ત્યારપછી તેનો લુક ઘણો બદલાઈ ગયો છે. પરંતુ સૌથી મજાની વાત એ છે કે આસિફ રિયલ લાઈફમાં તેની અસલ ઉંમર કરતા ઘણો નાનો દેખાય છે.

5/7
નેહા પેંડસે (અનીતા ભાભી):  સૌમ્યા ટંડને શો છોડ્યા બાદ નેહા પેંડસેએ શોમાં એન્ટ્રી લીધી હતી. જો કે તે પણ ભાભી જી ઘર પર હે શોમાં લાંબો સમય રહી શકી નહોતી. જાણવા મળે છે કે નેહા પહેલીવાર મહિમા ચૌધરી અને સની દેઓલની ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે સની દેઓલની બહેનના રોલમાં જોવા મળી હતી.

6/7
સોમા રાઠોડ - અમ્મા જી:  ભાભીજી ઘર પર હૈં શોમાં અમ્માનું પાત્ર ભજવનાર સોમા રાઠોડનો જૂનો ફોટો જોઈને ભાગ્યે જ કોઈ વિશ્વાસ કરી શકે છે કે તે આવી દેખાડતી હતી. પરંતુ એ વાત બિલકુલ સાચી છે કે જીવનમાં ઘણા ઉતાર-ચઢાવની સાથે માણસમાં પરિવર્તન પણ આવે છે.

7/7
યોગેશ ત્રિપાઠી - (દરોગા હપ્પુ સિંહ):  શો ભાભીજી ઘર પર હૈમાં ઈન્સ્પેક્ટર હપ્પુ સિંહના રોલમાં જોવા મળેલા યોગેશ ત્રિપાઠી એક વખત SAB ટીવીના શો FIRમાં જોવા મળ્યા હતા. હવે તેનો લુક ઘણો બદલાઈ ગયો છે. જો કે આ ઉંમર સાથે બદલાવ નથી, પરંતુ મેકઅપનો કમાલ છે.

ટેલીવિઝન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય

નોકરી જ નોકરી! 2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ

પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો
પક્ષી, લેન્ડિંગ બાદ રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ, આ કારણે પ્લેન થયું ક્રેશ, જુઓ વીડિયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધ્યેય સત્તાનો કે સેવાનો?Hun To Bolish : હું તો બોલીશ : ICUમાં આરોગ્ય કેન્દ્રJetpur Pipeline Project: જેતપુર પાઇપલાઇન પ્રોજેક્ટને લઈ પોરબંદરમાં જોરદાર આક્રોશRetired Brigadier Nirav Raizada: ગુજરાતને ગૌરવ અપાવનાર નિવૃત્ત બ્રિગેડિયર રાયજાદાનું કેશોદમાં ભવ્ય સ્વાગત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
નોકરી જ નોકરી! 2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ
નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ
પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો
પક્ષી, લેન્ડિંગ બાદ રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ, આ કારણે પ્લેન થયું ક્રેશ, જુઓ વીડિયો
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા

Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Mann Ki Baat:સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ

Health Tips: 14 દિવસ ખાંડ ખાવાનું છોડી દેશો તો શું થશે, શરીરમાં જોવા મળશે કેવા ફેરફાર?

Embed widget