શોધખોળ કરો
Lock Upp બાદ વધુ ગ્લેમરસ થઇ ગઇ છે Anjali Arora, તસવીરોમાં જોવા મળ્યો એક્ટ્રેસનો હૉટ અંદાજ

ફાઇલ તસવીર
1/7

મુંબઇઃ ઇન્ટરનેટ સેન્સેશન અંજલિ અરોડા (Anjali Arora) પહેલા જ પોતાના બૉલ્ડ અંદાજ માટે જાણીતી છે. પરંતુ 'લૉક અપ' બાદ એક્ટ્રેસ વધુ બૉલ્ડ થઇ ગઇ છે.
2/7

અંજલિ અરોડાએ ગ્લેમરસ તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે ઓરેન્જ કલરના આઉટફિટમાં ક્લીવેજ ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે.
3/7

આ પહેલા પણ અંજલિ અરોડાએ ઇન્સ્ટા પર કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તે યલો ક્રૉપ ટૉપમાં અલગ અલગ કિલર પૉઝ આપી રહી હતી.
4/7

તસવીરમાં તમે જોઇ શકો છો કે યલો ડીપ નેક ક્રૉપ ટૉપ અને બ્લેક ટ્રાઉઝરમાં અંજલિ અલગ અલગ અદાઓ બતાવી રહી છે.
5/7

આ આઉટફિટની સાથે અંજલિએ પોતાના વાળોને અલગ હેર સ્ટાઇલમાં બનાવીને રાખ્યા છે, સામાન્ય રીતે અંજલિ અરોડા વાળને ખુલ્લા રાખે છે કે જુડો બનાવે છે.
6/7

અંજલિ અરોડા તાજેતરમાં જ કંગના રનૌતના રિયાલિટી શૉ 'લૉક અપ' માં દેખાઇ હતી. શૉ દરમિયાન એક્ટ્રેસ ખુબ ચર્ચામાં રહી હતી.
7/7

'લૉક અપ'માં અંજલિ પોતાની ગેમ ઉપરાંત સ્ટેન્ડપ કૉમેડિયન મુનવ્વર ફારુકી સાથે દોસ્તીને લઇને પણ ચર્ચામાં રહી હતી.
Published at : 25 Jun 2022 01:45 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
બિઝનેસ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
