શોધખોળ કરો
Mika Di Vohti: સ્વયંવરમાં આ હિરોઈનની સુંદરતા પર ફિદા થયો મીકા સિંહ, જાણો કોણ છે પ્રાંતિકા દાસ?
પ્રાંતિકા દાસ અને મીકા સિંહ
1/8

બોલિવૂડ સિંગર મીકા સિંહની 'સ્વયંવર' મીકા દી વોટી'માં આવેલી એક છોકરી આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. વાઈલ્ડ કાર્ડ એન્ટ્રીથી આવેલી આ મોડલનું નામ પ્રાંતિકા દાસ છે. પ્રાતિકા એટલી સુંદર છે કે તેને જોઈને મીકા સિંહ ફિદા થઈ ગયો છે.
2/8

સોશિયલ મીડિયા પર ફેન્સ પ્રાંતિકાને મીકાની પરફેક્ટ લાઈફ પાર્ટનર કહી રહ્યા છે. 'સ્વયંવર' મિકા દી વોટી'માં પ્રાંતિકાએ મીકાનું દિલ ચોરી કરી લીધું છે.
Published at : 19 Jul 2022 08:39 PM (IST)
આગળ જુઓ





















