શોધખોળ કરો
ટાઇટ હાઇ-નેક ડ્રેસમાં પ્રેગનન્ટ Gauahar Khanએ કરાવ્યું મેટરનિટી ફોટોશૂટ
ફેમસ એક્ટ્રેસ ગૌહર ખાને તાજેતરમાં તેનું મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું છે. આ માટે અભિનેત્રીએ બોડીકોન ડ્રેસ પહેર્યો હતો અને તેના બેબી બમ્પને ફ્લોન્ટ કર્યો હતો.
![ફેમસ એક્ટ્રેસ ગૌહર ખાને તાજેતરમાં તેનું મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું છે. આ માટે અભિનેત્રીએ બોડીકોન ડ્રેસ પહેર્યો હતો અને તેના બેબી બમ્પને ફ્લોન્ટ કર્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/10/6186a2b226e4626d94c8b2d6187dbde5168371005881674_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/7
![ફેમસ એક્ટ્રેસ ગૌહર ખાને તાજેતરમાં તેનું મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું છે. આ માટે અભિનેત્રીએ બોડીકોન ડ્રેસ પહેર્યો હતો અને તેના બેબી બમ્પને ફ્લોન્ટ કર્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/10/1b2614f0cc9f0ce2b2914a6705e89ec5129dd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફેમસ એક્ટ્રેસ ગૌહર ખાને તાજેતરમાં તેનું મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું છે. આ માટે અભિનેત્રીએ બોડીકોન ડ્રેસ પહેર્યો હતો અને તેના બેબી બમ્પને ફ્લોન્ટ કર્યો હતો.
2/7
!['બિગ બોસ 7'ની વિજેતા ગૌહર ખાન ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે. તે પતિ જૈદ દરબાર સાથે તેના પ્રથમ બાળકનું સ્વાગત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/10/e5f55520ca1fc55877427adefb0ec32f526a5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'બિગ બોસ 7'ની વિજેતા ગૌહર ખાન ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે. તે પતિ જૈદ દરબાર સાથે તેના પ્રથમ બાળકનું સ્વાગત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.
3/7
![ગૌહર ખાને લેટેસ્ટ મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું છે, જેના માટે અભિનેત્રીએ હાઈ-નેક બોડીકોન ડ્રેસ પહેર્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/10/fd56d6a3ea32ef35745eba1abb485d878a5da.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગૌહર ખાને લેટેસ્ટ મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું છે, જેના માટે અભિનેત્રીએ હાઈ-નેક બોડીકોન ડ્રેસ પહેર્યો હતો.
4/7
![ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા ફોટામાં ગૌહર ખાન રંગબેરંગી ડ્રેસ સાથે હાઈ હીલ્સ પહેરીને તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/10/53e8e9d55e918336c57c1ccbade8b48e0ae4e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા ફોટામાં ગૌહર ખાન રંગબેરંગી ડ્રેસ સાથે હાઈ હીલ્સ પહેરીને તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
5/7
![થોડા દિવસો પહેલા ગૌહર ખાનની બેબી શાવર સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાના પડદાના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/10/41d6c575312468889ec6dab6fb58516def868.jpg?impolicy=abp_cdn&imwidth=720)
થોડા દિવસો પહેલા ગૌહર ખાનની બેબી શાવર સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાના પડદાના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી.
6/7
![ગૌહર ખાને તેના પતિ જૈદ દરબાર સાથે બેબી શાવરની ઘણી તસવીરો પણ શેર કરી છે. તે તેના પતિ સાથે તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી પણ જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/10/4a2aedecdc00e03106c34bb8313eccc95313e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગૌહર ખાને તેના પતિ જૈદ દરબાર સાથે બેબી શાવરની ઘણી તસવીરો પણ શેર કરી છે. તે તેના પતિ સાથે તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી પણ જોવા મળી હતી.
7/7
![તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/10/f22e4cda9480e0547edfd5b19b0f34a64c2d8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.
Published at : 10 May 2023 02:47 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
આરોગ્ય
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)