શોધખોળ કરો
Monalisaએ ગોવાના સુંદર Beach પર કરાવ્યુ ફોટોશૂટ, જુઓ તસવીરો
મોનાલિસા
1/7

ભોજપુરી અભિનેત્રી મોનાલિસા પોતાની સેક્સી સ્ટાઈલથી ચર્ચામાં રહે છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાના ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે.
2/7

કામમાંથી બ્રેક લઈને અભિનેત્રી વેકેશન માણવા માટે ગોવા પહોંચી ગઈ છે. મોનાલિસાએ ગોવા વેકેશનની કેટલીક તસવીરો ફેન્સ સાથે શેર કરી છે.
Published at : 07 May 2022 11:44 AM (IST)
આગળ જુઓ





















