શોધખોળ કરો
Diwali 2024: દિવાળી પાર્ટીમાં વ્હાઇટ અને ગોલ્ડન લહેંગામાં મૌની રોયનો જોવા મળ્યો ટ્રેડિશનલ લૂક
Diwali 2024: આ વર્ષે બોલિવૂડ અને ટીવી જગતના ઘણા સેલેબ્સે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. ગઈકાલે રાત્રે આમના શરીફની દિવાળી પાર્ટીમાં પણ અનેક સેલેબ્સ પહોંચ્યા હતા.

મૌની રોય
1/9

Diwali 2024: આ વર્ષે બોલિવૂડ અને ટીવી જગતના ઘણા સેલેબ્સે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. ગઈકાલે રાત્રે આમના શરીફની દિવાળી પાર્ટીમાં પણ અનેક સેલેબ્સ પહોંચ્યા હતા. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
2/9

આમના શરીફે ગઈકાલે રાત્રે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. આમનાની દિવાળી પાર્ટીમાં ઘણા સેલેબ્સ અલગ-અલગ લુકમાં પહોંચ્યા હતા. આ દરમિયાન, મૌની રોય અને માહી વિજે તેમના એથનિક લુક્સથી તમામને લાઇમલાઇટમાં ખેંચી લીધા હતા.
3/9

ટીવીની નાગીન એટલે કે મૌની રોય આમના શરીફની દિવાળી પાર્ટીમાં ટ્રેડિશનલ આઉટફિટમાં પહોંચી હતી.
4/9

મૌનીએ વ્હાઈટ અને ગોલ્ડન કોમ્બિનેશનનો લહેંગા પહેર્યો હતો અને તે અપ્સરા જેવી દેખાતી હતી. દરમિયાન મૌનીએ પેપ્સ માટે જોરદાર પોઝ પણ આપ્યા હતા.
5/9

આમના શરીફ પણ તેની દિવાળી પાર્ટીમાં પાપારાઝીઓને પોઝ આપ્યા હતા
6/9

આમનાએ સિલ્વર અને વ્હાઈટ કોમ્બિનેશનનો લહેંગા પહેર્યો હતો. અભિનેત્રીએ ગળાનો હાર અને સ્ટાઇલિશ પર્સ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો. આમના પણ ખૂબ જ સુંદર લાગી રહી હતી.
7/9

મૌની રોય અને આમના શરીફે પણ પેપ્સ માટે એકસાથે ક્લિક કરેલી ઘણી તસવીરો જોવા મળી હતી. બંને અભિનેત્રીઓ એક ફ્રેમમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
8/9

આ દરમિયાન માહી વિજ પર્પલ લહેંગામાં શાનદાર લાગી રહી હતી
9/9

માહીએ ડીપ નેક બ્લાઉઝ સાથે સિલ્વર અને પર્પલ કોમ્બિનેશન લેહેંગાની જોડી બનાવી હતી. આ લુકમાં અભિનેત્રી ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી.
Published at : 04 Nov 2024 03:06 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
