શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
Nikki: ડીપ નેક પર્પલ ડ્રેસ પહેરીને નિક્કી તંબોલીએ એકવાર ફરીથી મચાવ્યો તહેલકો, અદાઓ જોઇને ફેન્સ બોલ્યા Ufff...
મુંબઇઃ ટીવી એક્ટ્રેસ નિક્કી તંબોલીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક નવી તસવીરો શેર કરીને ફરીથી તહેલકો મચાવી દીધો છે. જેમાં તેનો એકદમ સુંદર અને ગ્લેમરસ લૂક જોવા મળી રહ્યો છે.
![મુંબઇઃ ટીવી એક્ટ્રેસ નિક્કી તંબોલીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક નવી તસવીરો શેર કરીને ફરીથી તહેલકો મચાવી દીધો છે. જેમાં તેનો એકદમ સુંદર અને ગ્લેમરસ લૂક જોવા મળી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/28/d700b0dffa58caa074854d3e6cafebde166434018478777_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાઇલ તસવીર
1/8
![મુંબઇઃ ટીવી એક્ટ્રેસ નિક્કી તંબોલીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક નવી તસવીરો શેર કરીને ફરીથી તહેલકો મચાવી દીધો છે. જેમાં તેનો એકદમ સુંદર અને ગ્લેમરસ લૂક જોવા મળી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/28/1bd714bebadcba765e2d45d7798cece0066bc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ ટીવી એક્ટ્રેસ નિક્કી તંબોલીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક નવી તસવીરો શેર કરીને ફરીથી તહેલકો મચાવી દીધો છે. જેમાં તેનો એકદમ સુંદર અને ગ્લેમરસ લૂક જોવા મળી રહ્યો છે.
2/8
![એક્ટ્રેસ નિક્કી તંબોલી (Nikki Tamboli) પોતાના ગ્લેમરસ અંદાજને લઇને હંમેશા લાઇમલાઇટમાં રહે છે. નિક્કી તંબોલીએ પોતાની અસલી ઓળખ સલમાન ખાનના શૉ બિગ બૉસ 14થી હાંસલ કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/28/9aa78542595f116d3b3215bdcd942b30c9e73.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસ નિક્કી તંબોલી (Nikki Tamboli) પોતાના ગ્લેમરસ અંદાજને લઇને હંમેશા લાઇમલાઇટમાં રહે છે. નિક્કી તંબોલીએ પોતાની અસલી ઓળખ સલમાન ખાનના શૉ બિગ બૉસ 14થી હાંસલ કરી છે.
3/8
![નિક્કી તંબોલી કેટલીય સાઉથ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તે પોતાની અદાઓથી હંમેશા ફેન્સને આકર્ષે છે. તેને હાલમાં ઇન્સ્ટાગ્રામ પર સ્ટનિંગ લૂક વાળી તસવીરો શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/28/1d2d0d7f07f3c6766185050dbdf3c687464b1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નિક્કી તંબોલી કેટલીય સાઉથ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તે પોતાની અદાઓથી હંમેશા ફેન્સને આકર્ષે છે. તેને હાલમાં ઇન્સ્ટાગ્રામ પર સ્ટનિંગ લૂક વાળી તસવીરો શેર કરી છે.
4/8
![આ તસવીરોમાં નિક્કી તંબોલી પર્પલ કલરની ડીપ નેક લૉન્ગ ગાઉન પહેરીને એક્શનમાં દેખાઇ રહી છે. તેના અદાઓ ખુબ હૉટ છે. તેને પોતાના લૂકને પુરો કરવા માટે કટ સ્લીવ સાથે ક્લીવેજ બતાવ્યા છે. દેસી હોય કે વેસ્ટર્ન લૂક હોય દરેકમાં નિક્કી મહેફીલ લૂંટી લે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/28/ebc3e0d8f273d31816318e57858f8d84cde8b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં નિક્કી તંબોલી પર્પલ કલરની ડીપ નેક લૉન્ગ ગાઉન પહેરીને એક્શનમાં દેખાઇ રહી છે. તેના અદાઓ ખુબ હૉટ છે. તેને પોતાના લૂકને પુરો કરવા માટે કટ સ્લીવ સાથે ક્લીવેજ બતાવ્યા છે. દેસી હોય કે વેસ્ટર્ન લૂક હોય દરેકમાં નિક્કી મહેફીલ લૂંટી લે છે.
5/8
![આ તસવીરોમાં નિક્કીનો અંદાજ ખુબ જ સેક્સી છે, આમાં તે પોતાની સેક્સી બૉડી અને લેગ્સને ફ્લૉન્ટ કરી રહી છે. એક્ટ્રેસની આ તસવીરો ફોટોશૂટ દરમિયાનની છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/28/3f0862c6e614d30dabebae781f6ffebc90b34.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં નિક્કીનો અંદાજ ખુબ જ સેક્સી છે, આમાં તે પોતાની સેક્સી બૉડી અને લેગ્સને ફ્લૉન્ટ કરી રહી છે. એક્ટ્રેસની આ તસવીરો ફોટોશૂટ દરમિયાનની છે.
6/8
![નિક્કીને સાચી ઓળખ સલમાન ખાનના શો 'બિગ બોસ' 14 થી મળી હતી. નિક્કી તંબોલીએ સાઉથની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ સિવાય તે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/28/83a3f2e6a79a62e12cbc705b3fcc4f46c2ee5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નિક્કીને સાચી ઓળખ સલમાન ખાનના શો 'બિગ બોસ' 14 થી મળી હતી. નિક્કી તંબોલીએ સાઉથની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ સિવાય તે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે.
7/8
!['બિગ બોસ' પછી તેના ફેન્સની યાદી ઘણી લાંબી થઈ ગઈ છે. 'બિગ બોસ' સિવાય નિક્કી તંબોલી 'ખતરો કે ખિલાડી'માં પણ જોવા મળી છે. ટૂંક સમયમાં તે 'ઝલક દિખલા જા'માં પણ સ્પર્ધક તરીકે જોવા મળશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/28/d2ca5a02e4de0e45bfae65e271c6dc065736a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'બિગ બોસ' પછી તેના ફેન્સની યાદી ઘણી લાંબી થઈ ગઈ છે. 'બિગ બોસ' સિવાય નિક્કી તંબોલી 'ખતરો કે ખિલાડી'માં પણ જોવા મળી છે. ટૂંક સમયમાં તે 'ઝલક દિખલા જા'માં પણ સ્પર્ધક તરીકે જોવા મળશે.
8/8
![(તમામ ફોટો સોર્સ - નિક્કી તંબોલીનું ઈંસ્ટાગ્રામ)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/28/96dd3bec6b2786d49247637ff65bccff889cb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(તમામ ફોટો સોર્સ - નિક્કી તંબોલીનું ઈંસ્ટાગ્રામ)
Published at : 28 Sep 2022 10:13 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion