શોધખોળ કરો

TMKOC Richest Star: TMKOCના સૌથી અમીર સ્ટાર કોણ છે? નેટવર્થ જાણીને ચોંકી જશો

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ નાના પડદાનો સૌથી લોકપ્રિય શો છે. આ શો વર્ષોથી પ્રેક્ષકોને તેની અનોખી વાર્તા સાથે જોડવામાં સફળ રહ્યો છે.

જેઠાલાલ

1/7
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ નાના પડદાનો સૌથી લોકપ્રિય શો છે. આ શો વર્ષોથી પ્રેક્ષકોને તેની અનોખી વાર્તા સાથે જોડવામાં સફળ રહ્યો છે. તારક મહેતા શોમાં જેઠાલાલ ચંપકલાલ ગડાનું પાત્ર ભજવીને દિલીપ જોષી દરેક ઘરમાં ફેમસ થયા છે. ચાહકો તેમને ખૂબ પ્રેમ કરે છે. અભિનેતાને પ્રતિ એપિસોડ 1.5 લાખ રૂપિયા ફી મળે છે. તેમની કુલ સંપત્તિ લગભગ 43 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

2/7
મુનમુન દત્તા આ શોમાં બબીતા અય્યરની ભૂમિકા ભજવતી જોવા મળી રહી છે. મુનમુન ઉર્ફે બબીતા જીને શોમાંથી લગભગ 35,000 થી 50,000 રૂપિયા પ્રતિ એપિસોડ ચૂકવવામાં આવે છે. તેમની કુલ સંપત્તિ લગભગ 30 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

3/7
શ્યામ પાઠક આ શોમાં પત્રકાર પોપટલાલની ભૂમિકા ભજવે છે અને કથિત રીતે તેઓ લગભગ 60,000 રૂપિયા ફી તરીકે લે છે અને તેમની નેટવર્થ 15 કરોડ રૂપિયાની આસપાસ છે.

4/7
શોમાં જેઠાલાલના પિતા ચંપકલાલ જયંતિલાલ ગડાનું પાત્ર ભજવતા અમિત ભટ્ટ કથિત રીતે પ્રતિ એપિસોડ 70,000 થી 80,000 ચાર્જ કરે છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો તેમની કુલ સંપત્તિ લગભગ 16.4 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

5/7
શોમાં મિસ્ટર અય્યરનું પાત્ર ભજવતા તનુજ મહાશબ્દે પ્રતિ એપિસોડ 65,000 થી 80,000 રૂપિયા ચાર્જ કરે છે અને તેમની કુલ નેટવર્થ 30 કરોડ રૂપિયા છે.

6/7
આત્મારામ તુકારામ ભીડેનું પાત્ર ભજવતા મંદાર ચંદવાડકર કથિત રીતે લગભગ  80,000 રૂપિયા પ્રતિ એપિસોડ ચાર્જ કરે છે અને તેમની કુલ નેટવર્થ 10 કરોડ રૂપિયાની આસપાસ છે.

7/7
શોમાં માધવી આત્મારામ ભિડેની ભૂમિકા ભજવતી સોનાલિકા જોશી કથિત રીતે લગભગ 35,000 રૂપિયા પ્રતિ એપિસોડ ચાર્જ કરે છે અને તેની કુલ નેટવર્થ 10 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

ટેલીવિઝન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ

USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો

Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા

Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ

ABP Premium

વિડિઓઝ

Bharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં 'રાક્ષસ'Hun To Bolish : હું તો બોલીશ : આ ભૂવાનો ઈલાજ કોણ કરશે?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ

Rohit Sharma: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ રોહિત શર્મા છોડી દેશે ભારતની કમાન,પૂર્વ દિગ્ગજ ખેલાડીના દાવાથી ખળભળાટ

રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર

Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન

Embed widget