શોધખોળ કરો
Diwali 2024: શિવાંગી જોશીએ આ રીતે સેલિબ્રેટ કરી દિવાળી, રેડ કલરના સૂટમાં લાગી સુંદર
Diwali 2024: દિવાળીના તહેવારની ટીવી જગતના તમામ સેલેબ્સ દ્વારા ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ટીવી એક્ટ્રેસ શિવાંગી જોશીએ પણ પોતાની દિવાળી સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

All Photo Credit: Instagram
1/7

Diwali 2024: દિવાળીના તહેવારની ટીવી જગતના તમામ સેલેબ્સ દ્વારા ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ટીવી એક્ટ્રેસ શિવાંગી જોશીએ પણ પોતાની દિવાળી સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. અભિનેત્રીની દિવાળી સેલિબ્રેશનની તસવીરોમાં તેના ચહેરા પર પ્રેમનો રંગ જોવા મળ્યો હતો.
2/7

ટીવી અભિનેત્રી શિવાંગી જોશીએ તેના ઇન્સ્ટાગ્રામ પર દિવાળીની ઉજવણીની ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે.
3/7

દિવાળીના તહેવાર પર શિવાંગીએ ફુલ સ્લીવ્સ સાથે રેડ કલરનો હેવી સૂટ પહેર્યો હતો. આ દરમિયાન અભિનેત્રીએ તેના વાળને સૉફ્ટ કર્લ કર્યા હતા. શિવાંગી ગ્લેમ મેકઅપમાં સુંદર લાગી રહી હતી.
4/7

શિવાંગીએ દિવાળી પર પોતાના ઘરમાં દીવા પ્રગટાવ્યા હતા.આ દરમિયાન અભિનેત્રીએ હાથમાં સ્મિત સાથે પોઝ આપતી જોવા મળી હતી
5/7

આ તસવીરમાં શિવાંગી ખૂબ જ ક્યૂટ દેખાઈ રહી છે દિવાળીનો તહેવાર હોય તો કંઈક મીઠાઈ તો હોવી જ જોઈએ. શિવાંગીએ પણ ઘણી બધી મીઠાઇઓ ખાધી હતી. દરમિયાન અભિનેત્રીએ કેમેરા સામે પોઝ પણ આપ્યા હતા.
6/7

કુશાલ ટંડન સાથેના સંબંધોની પુષ્ટી કર્યા પછી શિવાંગીની આ પહેલી દિવાળી છે. તસવીરોમાં અભિનેત્રીના ચહેરા પર કુશાલ પ્રત્યેના પ્રેમની ચમક દેખાઈ રહી છે.
7/7

શિવાંગી જોશીની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને ફેન્સને એક્ટ્રેસનો દિવાળી લૂક ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
Published at : 01 Nov 2024 02:42 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
દેશ
રાજકોટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
