શોધખોળ કરો
PICS: ટાઇટ હાઇ-નેક ડ્રેસમાં પ્રેગનન્ટ Gauahar Khanએ કરાવ્યુ મેટરનિટી ફોટોશૂટ, ફ્લૉન્ટ કર્યો પોતાનો બેબી બમ્પ
આ તસવીરોમાં એક્ટ્રેસ બૉડીકૉન ડ્રેસમાં પોતાનો બેબી બમ્પને ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે.
![આ તસવીરોમાં એક્ટ્રેસ બૉડીકૉન ડ્રેસમાં પોતાનો બેબી બમ્પને ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/10/2466341708aed73ccb61a527441cbea4168371854135077_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/8
![Gauahar Khan PICS: ટીવી સ્ટાર ગૌહર ખાન હાલમાં ખુબ ચર્ચામાં ચાલી રહી છે. એક્ટ્રેસે તાજેતરમાં જ પોતાનુ સ્પેશ્યલ મેટરનિટી ફોટોશૂટ કરાવ્યુ છે, જેની તસવીરો હવે સામે આવી છે. આ તસવીરોમાં એક્ટ્રેસ બૉડીકૉન ડ્રેસમાં પોતાનો બેબી બમ્પને ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/10/c2a70c16c04d927b5a7e71478ec50f8c420d7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Gauahar Khan PICS: ટીવી સ્ટાર ગૌહર ખાન હાલમાં ખુબ ચર્ચામાં ચાલી રહી છે. એક્ટ્રેસે તાજેતરમાં જ પોતાનુ સ્પેશ્યલ મેટરનિટી ફોટોશૂટ કરાવ્યુ છે, જેની તસવીરો હવે સામે આવી છે. આ તસવીરોમાં એક્ટ્રેસ બૉડીકૉન ડ્રેસમાં પોતાનો બેબી બમ્પને ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે.
2/8
!['બિગ બૉસ 7'ની વિનર ગૌહર ખાન બહુ જલદી માતા બનવા જઈ રહી છે. તે પતિ ઝૈદ દરબાર સાથે પોતાના પહેલા બાળકનું સ્વાગત કરવા માટે ખુબ જ ઉત્સાહિત છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/10/fb60e5d1fa715a98f5da0fb153dd7e8b2fc32.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'બિગ બૉસ 7'ની વિનર ગૌહર ખાન બહુ જલદી માતા બનવા જઈ રહી છે. તે પતિ ઝૈદ દરબાર સાથે પોતાના પહેલા બાળકનું સ્વાગત કરવા માટે ખુબ જ ઉત્સાહિત છે.
3/8
![ગૌહર ખાને લેટેસ્ટ મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું છે, જેના માટે અભિનેત્રીએ લાંબા હાઈ-નેક બૉડીકૉન ડ્રેસ પહેરેલો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/10/55dc0fab493fa8dae578191df8fdb89c57123.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગૌહર ખાને લેટેસ્ટ મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું છે, જેના માટે અભિનેત્રીએ લાંબા હાઈ-નેક બૉડીકૉન ડ્રેસ પહેરેલો છે.
4/8
![ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીરોમાં ગૌહર ખાન કલરફૂલ ડ્રેસ સાથે હાઈ હીલ્સ પહેરીને પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/10/7776fa7e0b9d9c4ec46b7609168bb25e7ef2a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીરોમાં ગૌહર ખાન કલરફૂલ ડ્રેસ સાથે હાઈ હીલ્સ પહેરીને પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
5/8
![તેને પોતાના લૂકને પુરો કરવા માટે મિનિમલ મેકઅપ અને કર્લી વાળ રાખ્યા છે. ગૌહર ખાન પોતાના મેટરનિટી લૂકમાં અદભૂત લાગી રહી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/10/08b9b73eb7398f10ca0e32eeca09c1ed72c18.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેને પોતાના લૂકને પુરો કરવા માટે મિનિમલ મેકઅપ અને કર્લી વાળ રાખ્યા છે. ગૌહર ખાન પોતાના મેટરનિટી લૂકમાં અદભૂત લાગી રહી હતી.
6/8
![થોડા દિવસો જ પહેલા ગૌહર ખાન માટે બેબી શૉવર સેરેમનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાના પડદાના કેટલાય સ્ટાર્સે હાજરી આપી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/10/38c0db1a79596b80594532cd629805135b6a0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
થોડા દિવસો જ પહેલા ગૌહર ખાન માટે બેબી શૉવર સેરેમનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાના પડદાના કેટલાય સ્ટાર્સે હાજરી આપી હતી.
7/8
![ગૌહર ખાને પોતાના પતિ ઝૈદ દરબાર સાથે બેબી શૉવરની કેટલીક તસવીરો પણ શેર કરી હતી. તે પોતાના પતિ સાથે તેના બેબી બમ્પને ફ્લૉન્ટ કરતી પણ જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/10/8716bd202cd6163f2902fc7f2881cb6dc6d31.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગૌહર ખાને પોતાના પતિ ઝૈદ દરબાર સાથે બેબી શૉવરની કેટલીક તસવીરો પણ શેર કરી હતી. તે પોતાના પતિ સાથે તેના બેબી બમ્પને ફ્લૉન્ટ કરતી પણ જોવા મળી હતી.
8/8
![ગૌહર ખાને બેબી શૉવર માટે કલરફુલ લૉન્ગ લૂઝ ગાઉન પહેરેલુ હતુ, તે ન્યૂનતમ એક્સેસરીઝ અને ન્યૂડ મેકઅપમાં સુંદર લાગી રહી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/10/083c89a6426f13ad3ac2699a6dc6207db3be1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગૌહર ખાને બેબી શૉવર માટે કલરફુલ લૉન્ગ લૂઝ ગાઉન પહેરેલુ હતુ, તે ન્યૂનતમ એક્સેસરીઝ અને ન્યૂડ મેકઅપમાં સુંદર લાગી રહી હતી.
Published at : 10 May 2023 05:05 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
આરોગ્ય
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)