ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઈની હોટનેસ હંમેશા ફેન્સને પસંદ આવે છે, પરંતુ સાથે જ એક્ટ્રેસની ફેશન સ્ટાઈલ પણ આકર્ષણનું કેન્દ્ર રહેતી હોય છે.
2/7
રશ્મિ દેસાઈ તેના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને સમય સમય પર અભિનેત્રી તેના ઈન્ડિયન અને વેસ્ટર્ન લૂકથી ઇન્ટરનેટનો પારો વધારતી જોવા મળે છે.
3/7
તાજેતરમાં, રશ્મિએ ખાલી ઘરમાં ખૂબ જ હોટ ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તેનો ડ્રેસ પવનમાં ઉડતો જોવા મળી રહ્યો છે.
4/7
રશ્મિએ આ તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કરી છે, આ તસવીરો જોઈને દરેક લોકો રશ્મિના વખાણ કરી રહ્યા છે.
5/7
ડીપ નેક ડ્રેસ પહેરીને રશ્મિ દેસાઈ ખૂબ જ હોટ લાગી રહી છે, અભિનેત્રી તેના સેક્સી ફિગરને ફ્લોન્ટ કરવાની તક છોડતી નથી.
6/7
ડીપ નેક ડ્રેસ પહેરીને રશ્મિ દેસાઈ ખૂબ જ હોટ લાગી રહી છે, અભિનેત્રી તેના સેક્સી ફિગરને ફ્લોન્ટ કરવાની તક છોડતી નથી.
7/7
સાઈડ પોઝમાં પણ રશ્મિ ખુબ સુંદર લાગી રહી છે, જો કે દરેક રંગ રશ્મિને સૂટ કરે છે, પરંતુ વાદળી રંગમાં તે કોઈ અપ્સરાથી ઓછી નથી લાગતી