શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Rubina Dilaikનો ગ્લેમરસ અંદાજ, પ્રેગનન્સીના બે મહિના બાદ એક્ટ્રેસનું દેખાયું ટ્રાન્સફૉર્મેશન, અદાઓ પર ફેન્સ ફિદા
રૂબિના દિલૈકે સોશિયલ મીડિયા પર લાલ રંગના ઈન્ડો-વેસ્ટર્ન વન પીસમાં ઘણા ફોટા શેર કર્યા છે
![રૂબિના દિલૈકે સોશિયલ મીડિયા પર લાલ રંગના ઈન્ડો-વેસ્ટર્ન વન પીસમાં ઘણા ફોટા શેર કર્યા છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/06/4ab99e27c5d4cfeb0d1e6884c69cef59170720428355477_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/8
![Rubina Dilaik transformation: આ દિવસોમાં રૂબિના દિલૈક પોતાની તસવીરોથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. અભિનેત્રી દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં તેની પ્રેગ્નન્સી પછીનું જોરદાર ટ્રાન્સફોર્મેશન જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/06/7a2d90e9968c2414e2f135cf5f72f31f199f9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Rubina Dilaik transformation: આ દિવસોમાં રૂબિના દિલૈક પોતાની તસવીરોથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. અભિનેત્રી દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં તેની પ્રેગ્નન્સી પછીનું જોરદાર ટ્રાન્સફોર્મેશન જોવા મળે છે.
2/8
![ટીવી એક્ટ્રેસ રૂબિના દિલૈક હાલમાં જ માતા બની છે. અભિનેત્રી તેના પ્રેગનન્સી અને માતૃત્વનો સમયગાળો ખૂબ જ માણી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/06/2f00815b4218dacf295d0f6b8da34ce529e27.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટીવી એક્ટ્રેસ રૂબિના દિલૈક હાલમાં જ માતા બની છે. અભિનેત્રી તેના પ્રેગનન્સી અને માતૃત્વનો સમયગાળો ખૂબ જ માણી રહી છે.
3/8
![રૂબિના દિલૈકે સોશિયલ મીડિયા પર લાલ રંગના ઈન્ડો-વેસ્ટર્ન વન પીસમાં ઘણા ફોટા શેર કર્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/06/4e0729e07ca442b4ec368b6fa3893b1505e74.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રૂબિના દિલૈકે સોશિયલ મીડિયા પર લાલ રંગના ઈન્ડો-વેસ્ટર્ન વન પીસમાં ઘણા ફોટા શેર કર્યા છે.
4/8
![રૂબિના દિલૈકે પોતાના અભિનયથી ચાહકોનું દિલ જીતી લીધું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/06/204e341f98604dd9c00bb9db69126049d9f60.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રૂબિના દિલૈકે પોતાના અભિનયથી ચાહકોનું દિલ જીતી લીધું છે.
5/8
![તાજેતરમાં, અભિનેત્રીએ પીળા રંગની સાડીમાં ફોટો શેર કરીને તેના ટ્રાન્સફોર્મેશનથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/06/3c32c7c6a573baf17763ebdbccbc2c05b82cf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તાજેતરમાં, અભિનેત્રીએ પીળા રંગની સાડીમાં ફોટો શેર કરીને તેના ટ્રાન્સફોર્મેશનથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા.
6/8
![રૂબિના દિલૈકે પર્પલ ફ્લેર્ડ ગાઉનમાં તેના ફોટા પણ શેર કર્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/06/5bda312c12d8b8f26be877baaa0666211c663.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રૂબિના દિલૈકે પર્પલ ફ્લેર્ડ ગાઉનમાં તેના ફોટા પણ શેર કર્યા છે.
7/8
![અભિનેત્રી સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. અભિનેત્રી પોતાના જીવન સાથે જોડાયેલા અપડેટ્સ પણ ફેન્સ સાથે શેર કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/06/be0ab76fb123c4ab90a4dcf8e729a29061c50.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રી સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. અભિનેત્રી પોતાના જીવન સાથે જોડાયેલા અપડેટ્સ પણ ફેન્સ સાથે શેર કરે છે.
8/8
![વર્ષ 2023માં 27મી નવેમ્બરે રૂબિના દિલૈકે જોડિયા છોકરીઓને જન્મ આપ્યો હતો. અભિનેત્રીએ તેના પતિ સાથેનો ફોટો પણ શેર કર્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/06/4dcfab745723d89368316ba7860cf4ab9316e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વર્ષ 2023માં 27મી નવેમ્બરે રૂબિના દિલૈકે જોડિયા છોકરીઓને જન્મ આપ્યો હતો. અભિનેત્રીએ તેના પતિ સાથેનો ફોટો પણ શેર કર્યો છે.
Published at : 06 Feb 2024 12:54 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)