શોધખોળ કરો
Advertisement

કરિયરની શરુઆતમાં આવી દેખાતી હતી ટીવી જગતની આ હસિનાઓ, હવે ઓળખવી મુશ્કેલ, જુઓ ફોટો

રુપાલી ગાંગુલી
1/6

રૂપાલી ગાંગુલી: રૂપાલી ગાંગુલીએ ઘણી હિટ સિરિયલોમાં કામ કર્યું છે પરંતુ તેને કોમેડી શો સારાભાઈ Vs સારાભાઈમાં સૌથી વધુ પસંદ કરવામાં આવી હતી. આજે તે અનુપમા જેવા હિટ શોમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે, પરંતુ હાલ તેનો દેખાવ ઘણો બદલાઈ ગયો છે. (તસવીર - સોશિયલ મીડિયા)
2/6

સુરભી ચંદનાઃ તમે કદાચ નહીં જાણતા હોવ પરંતુ ઇશ્કબાઝ ફેમ સુરભી ચંદનાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં એક નાનકડા રોલથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે સમયે આવી દેખાતી હતી. પરંતુ ઈશ્કબાઝમાં તેની સ્ટાઈલની ખૂબ પ્રશંસા થઈ હતી અને આજે તેનો લુક સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. (તસવીર - સોશિયલ મીડિયા)
3/6

હિના ખાનઃ હિના ખાનની યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સિરિયલમાં તેનો લુક અને આજના લુકમાં ઘણો ફરક છે. આજે હિના ખાન ઈન્ડસ્ટ્રીની ટોપ બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે. (તસવીર - સોશિયલ મીડિયા)
4/6

અવિકા ગૌરઃ અવિકા ગૌર બાલિકા વધુમાં આનંદીના રોલમાં જોવા મળી હતી અને આ રોલથી તેને ઘણી લોકપ્રિયતા મળી હતી. પરંતુ આ શોના થોડા વર્ષો પછી, તેનું એવું પરિવર્તન આવ્યું કે લોકો તેને સસુરાલ સિમર કામાં જોઈને વિશ્વાસ કરી શક્યા નહીં. (તસવીર - સોશિયલ મીડિયા)
5/6

મૌની રોયઃ મૌની રોયની ગણતરી આજે ઈન્ડસ્ટ્રીની બોલ્ડ, ગ્લેમરસ અને સ્ટાઈલિશ અભિનેત્રીઓમાં થાય છે, પરંતુ જ્યારે મૌની ઈન્ડસ્ટ્રીમાં આવી ત્યારે તે કંઈક આવી દેખાતી હતી. સમયની સાથે તેનો દેખાવ અને વ્યક્તિત્વ બંને બદલાતા ગયા. (તસવીર - સોશિયલ મીડિયા)
6/6

શ્વેતા તિવારી: "કસૌટી ઝિંદગી કી"ની પ્રેરણા એટલે કે શ્વેતા તિવારી જેમ જેમ તેની ઉંમર વધે છે તેમ તેમ તે વધુ સ્ટાઇલિશ, બોલ્ડ અને ગ્લેમરસ બની રહી છે. તેનો લુક ઘણો બદલાઈ ગયો છે. (તસવીર - સોશિયલ મીડિયા)
Published at : 30 May 2022 04:33 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
