શોધખોળ કરો
લૉકડાઉનમાં આ હીરોઇનોએ કર્યુ જોરદાર ટ્રન્સફોર્મેશન, વજન ઉતારીને બની ગઇ સેક્સી લૂકવાળી, જુઓ તસવીરો.....
TRasformation_
1/5

મુંબઇઃ ટેલિવિઝનની કેટલીય અભિેનત્રીઓમાં જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન જોવા મળ્યુ છે. આ અભિનેત્રીઓ હવે પહેલા કરતા વધુ ફિટ અને હૉટ સેક્સી દેખાવવા લાગી છે. ખાસ વાત છે કે લૉકડાઉનમાં આ અભિનેત્રીઓએ પોતાનુ ફિગર પહેલા કરતા વધુ સેક્સી બનાવી લીધુ છે. આ લિસ્ટમાં સ્મૃતિ ઇરાની, દિવ્યાંકા ત્રિપાઠી, કવિતા કૌશિક જેવી અભિનેત્રીઓ સામેલ છે. જુઓ તસવીરો.....
2/5

સ્મૃતિ ઇરાનીએ જ્યારે સાસ ભી કભી બહુ થી ટીવીની દુનિયામાં ઓળખ બનાવી હતી, તે ખુબ સ્લિમ ટ્રિમ હતી, પરંતુ આ પછી તેનુ વજન વધી ગયુ, પરંતુ લૉકડાઉન દરમિયાન તેને પોતાનુ વજન ઉતારીને ફરીથી ફિટનેસ મેળવી લીધી. હાલ તે એક્ટિંગની દુનિયા છોડીને રાજનીતિમાં છે.
3/5

ટેલિવિઝન એક્ટ્રેસ દિપિકા સિંહ પ્રેગનન્સી અને દીકરાને જન્મ આપ્યા બાદ જાડી થઇ ગઇ હતી, પરંતુ તેને એક્સરસાઇઝ અને યોગના સહારે પોતાના વજનને ઓછુ કરી દીધુ હતુ.
4/5

દિવ્યાંકા ત્રિપાઠીએ પણ પોતાના ટ્રાન્સફોર્મેશનથી બધાને ચોંકાવી દીધા છે. તેને માત્ર પોતાનુ વજન જ નથી ઉતાર્યુ પરંતુ સાથે સાથે ડ્રેસિંગ સેન્સ પણ ખુબ બદલી નાંખી છે.
5/5

કવિતા કૌશિક, એફઆઇઆર જેવી ટીવી સીરિયલોમાં ચંદ્રમુખી ચૌટાલા તરીકે રલ કરીને જાણીતી થયેલી કવિતા કૌશિક હવે પહેલા કરતા વધુ ફિટ દેખાઇ રહી છે. તેને પોતાની લાઇફમાં યોગને વધુ મહત્વ આપ્યુ છે.
Published at : 20 Aug 2021 11:35 AM (IST)
આગળ જુઓ
Advertisement





















