શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
'તારક મહેતા કા....'ની માધવી ભાભી છે એકદમ હૉટ, અસલ જિંદગીમાં કરે છે કરોડોનો બિઝનેસ, જાણો તેની લાઇફ સ્ટાઇલ વિશે.....
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/20/d6d5efd0c50911adb495b96f9891d617_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Madhvi_Bhabhi_
1/6
![મુંબઇઃ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દરેક પાત્રો ખાસ છે. પછી ભલે ગોકુલધામ સોસાયટીના સેક્રેટરી ભિડે હોય કે પછી તેની પત્ની માધવી ભિડે. (તસવીરો - સોશ્યલ મીડિયા)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/20/1ff907b9110cd96deffe654ef04bfd551614d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દરેક પાત્રો ખાસ છે. પછી ભલે ગોકુલધામ સોસાયટીના સેક્રેટરી ભિડે હોય કે પછી તેની પત્ની માધવી ભિડે. (તસવીરો - સોશ્યલ મીડિયા)
2/6
![માધવી ભિડે કોણ છે અને શું કરે છે, એ તો તમે બરાબર જાણતા હશે. પરંતુ શું તમે જાણો છો કે ઓફસ્ક્રીન માધવી ભિડે એટલે કે સોનાલિકા જોશીને? આજે અમે તમને તેના વિશે વાત કરી રહ્યાં છીએ. (તસવીરો - સોશ્યલ મીડિયા)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/20/f554cd5bf4c5bee6646a92dad35f9c5c7be48.jpg?impolicy=abp_cdn&imwidth=720)
માધવી ભિડે કોણ છે અને શું કરે છે, એ તો તમે બરાબર જાણતા હશે. પરંતુ શું તમે જાણો છો કે ઓફસ્ક્રીન માધવી ભિડે એટલે કે સોનાલિકા જોશીને? આજે અમે તમને તેના વિશે વાત કરી રહ્યાં છીએ. (તસવીરો - સોશ્યલ મીડિયા)
3/6
![શૉમાં માધવી અથાણું અને પાપડોનો નાના બિઝનેસ ચલાવે છે, અને પોતાની જિંદગીમાં ખુબ સંતુષ્ટ પણ છે. પરંતુ અસલ જિંદગીમાં સોનાલિકા જોશી મોટા બિઝનેસને સંભાળે છે. (તસવીરો - સોશ્યલ મીડિયા)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/20/f95bc0d24a18de6448852b49bb909376bf478.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શૉમાં માધવી અથાણું અને પાપડોનો નાના બિઝનેસ ચલાવે છે, અને પોતાની જિંદગીમાં ખુબ સંતુષ્ટ પણ છે. પરંતુ અસલ જિંદગીમાં સોનાલિકા જોશી મોટા બિઝનેસને સંભાળે છે. (તસવીરો - સોશ્યલ મીડિયા)
4/6
![એક્ટિંગ ઉપરાંત સોનાલિકા જોશી ડિઝાઇનિંગ ક્ષેત્રમાં કામ કરે છે, અને બિઝનેસ ચલાવે છે. અથાણુ પાપડ વેચીને હજાર રૂપિયા સુધી કમાવનારી સોનાલિકા અસલ જિંદગીમાં કરોડપતિ છે. (તસવીરો - સોશ્યલ મીડિયા)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/20/1643bc5e9add74266e487a188884b7e3b74d8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટિંગ ઉપરાંત સોનાલિકા જોશી ડિઝાઇનિંગ ક્ષેત્રમાં કામ કરે છે, અને બિઝનેસ ચલાવે છે. અથાણુ પાપડ વેચીને હજાર રૂપિયા સુધી કમાવનારી સોનાલિકા અસલ જિંદગીમાં કરોડપતિ છે. (તસવીરો - સોશ્યલ મીડિયા)
5/6
![જી હાં.... મીડલ ક્લાસ માધવી અસલ જિંદગીમાં ખુબ લક્ઝરિયસ લાઇફ જીવે છે. તેની પાસે આલીશાન ઘર જ નહીં પરંતુ દરેક સુવિધા વાળી લાખો ગાડીઓ પણ છે. (તસવીરો - સોશ્યલ મીડિયા)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/20/2f1b322c3b453c1ada8459230b99d91bd5511.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જી હાં.... મીડલ ક્લાસ માધવી અસલ જિંદગીમાં ખુબ લક્ઝરિયસ લાઇફ જીવે છે. તેની પાસે આલીશાન ઘર જ નહીં પરંતુ દરેક સુવિધા વાળી લાખો ગાડીઓ પણ છે. (તસવીરો - સોશ્યલ મીડિયા)
6/6
![સોનલિકા જોશી સોશ્યલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ છે, અને હંમેશા શૉથી ઇત્તર પોતાની સ્ટાઇલિશ તસવીરો તે ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે, અને આ તસવીરોમાં દેખાય છે કે માધવીનો અનદેખો અંદાજ. (તસવીરો - સોશ્યલ મીડિયા)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/20/54286ffe28778a3e9116fd5cfd020c20df032.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોનલિકા જોશી સોશ્યલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ છે, અને હંમેશા શૉથી ઇત્તર પોતાની સ્ટાઇલિશ તસવીરો તે ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે, અને આ તસવીરોમાં દેખાય છે કે માધવીનો અનદેખો અંદાજ. (તસવીરો - સોશ્યલ મીડિયા)
Published at : 20 Sep 2021 11:07 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)