શોધખોળ કરો
શિમરી ઓફ શોલ્ડર ગાઉનમાં પ્રિન્સેસ બની મુનમુન દત્તા, જુઓ તસવીરો
Munmun Dutta Disney Princess Look: 'તારક મહેતા’ના બબીતા જી એટલે કે મુનમુન દત્તાએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ચાહકો સાથે શેર કરી છે. જે હવે વધુને વધુ વાયરલ થઈ રહ્યું છે.
બબીતા
1/6

Munmun Dutta Disney Princess Look: 'તારક મહેતા’ના બબીતા જી એટલે કે મુનમુન દત્તાએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ચાહકો સાથે શેર કરી છે. જે હવે વધુને વધુ વાયરલ થઈ રહ્યું છે. લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જોવા મળેલી બબીતાજી એટલે કે મુનમુન દત્તા ફરી એકવાર પોતાના લુકથી સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. તસવીરોમાં અભિનેત્રી પ્રિન્સેસના લૂકમાં જોવા મળી રહી છે. જે ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે.
2/6

મુનમુન દત્તાએ આ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં અભિનેત્રી ખૂબ જ ગ્લેમરસ અને સુંદર લાગી રહી છે.
Published at : 11 Apr 2025 03:49 PM (IST)
આગળ જુઓ



















