શોધખોળ કરો
કરણ કુન્દ્રાનના પ્રેમમાં ખોવાયેલી જોવા મળી Tejasswi Prakash, ગ્લેમરસ અંદાજ જોઇ ફેન્સ થયા ફિદા
ટીવીની લોકપ્રિય અભિનેત્રી તેજસ્વી પ્રકાશ ફરી એકવાર સોશિયલ મીડિયા પર છવાઇ છે
ફાઇલ તસવીર
1/8

Tejasswi Prakash Photos: ટીવીની લોકપ્રિય અભિનેત્રી તેજસ્વી પ્રકાશ ફરી એકવાર સોશિયલ મીડિયા પર છવાઇ છે. તેણે તેના લેટેસ્ટ ફોટોશૂટની ગ્લેમરસ તસવીરો શેર કરી છે.
2/8

તેજસ્વી પ્રકાશ આ દિવસોમાં કરણ કુન્દ્રા સાથેના સંબંધોને લઈને મોટાભાગે સમાચારોમાં રહે છે. બંન્નેએ એક લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે.
3/8

લેટેસ્ટ ફોટોશૂટમાં તેજસ્વી પણ ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
4/8

ફોટોશૂટમાં તેજસ્વીએ કિલર પોઝ આપ્યા છે.
5/8

ફોટોશૂટમાં તેજસ્વી તેના ટોન્ડ બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. જોકે તે હંમેશા એટલી ફિટ ન હતી. તે બોડી શેમિંગનો શિકાર પણ બની છે.
6/8

કરણ સાથે તેજસ્વીની જોડી ચાહકોને પસંદ છે. બંને એકસાથે એકદમ પરફેક્ટ લાગે છે.
7/8

તેજસ્વી અને કરણે સલમાન ખાનના લોકપ્રિય રિયાલિટી શો 'બિગ બોસ 15'માં ભાગ લીધો હતો અને ત્યાંથી તેમની લવ સ્ટોરી શરૂ થઈ હતી
8/8

તેજસ્વી થોડા સમય પહેલા તેની આંગળીમાં સુંદર વીંટી ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. આ પછી તેમની સગાઈની અટકળો ચાલી રહી હતી, પરંતુ બાદમાં જાણવા મળ્યું કે એવું કંઈ નથી.
Published at : 18 Sep 2022 10:33 AM (IST)
Tags :
Tejasswi Prakashઆગળ જુઓ
Advertisement





















