શોધખોળ કરો
Shafaq : ઘર છોડીને ભાગી ગયેલી શીજાનની બહેન શફાક છે રૂપ રૂપનો અંબાર, માતા પર લગાવેલા ગંભીર આરોપ
Sheezan Khan Sister Shafaq Naaz: શું તમે જાણો છો કે તુનિષા શર્મા આત્મહત્યા કેસના આરોપી શીજાન ખાનની બહેન શફાક નાઝે તેની માતા પર ગંભીર આરોપ લગાવ્યા હતા? શું હતો આખો મામલો તેના વિષે જાણીયે.
![Sheezan Khan Sister Shafaq Naaz: શું તમે જાણો છો કે તુનિષા શર્મા આત્મહત્યા કેસના આરોપી શીજાન ખાનની બહેન શફાક નાઝે તેની માતા પર ગંભીર આરોપ લગાવ્યા હતા? શું હતો આખો મામલો તેના વિષે જાણીયે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/27/f6735c38772e69a86431e7a862cb78a7167215125388081_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Shafaq Naaz
1/8
![ટીવી એક્ટર શીજાન ખાન અને તેનો પરિવાર તુનિષા શર્મા આત્મહત્યા કેસને લઈને ચર્ચામાં છે. જો કે, આ કંઈ પહેલીવાર નથી કે જ્યારે શીજાનનો પરિવાર વિવાદોને કારણે ચર્ચામાં હોય.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/27/a789c8c78779834b68a9666824c6d98a17403.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટીવી એક્ટર શીજાન ખાન અને તેનો પરિવાર તુનિષા શર્મા આત્મહત્યા કેસને લઈને ચર્ચામાં છે. જો કે, આ કંઈ પહેલીવાર નથી કે જ્યારે શીજાનનો પરિવાર વિવાદોને કારણે ચર્ચામાં હોય.
2/8
![તુનિષા શર્મા આત્મહત્યા કેસ પહેલા શીજાનની બહેન શફાક નાઝ દ્વારા પરિવાર પર લગાવવામાં આવેલા આરોપોએ ખૂબ જ લાઈમલાઈટમાં આવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/27/73749f16c4f014c5413b6af2f07c96e8d7910.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તુનિષા શર્મા આત્મહત્યા કેસ પહેલા શીજાનની બહેન શફાક નાઝ દ્વારા પરિવાર પર લગાવવામાં આવેલા આરોપોએ ખૂબ જ લાઈમલાઈટમાં આવી હતી.
3/8
![શફાકે તેની માતા પર પૈસા પડાવી લેવાનો આરોપ લગાવ્યો હતો. ત્યાર બાદ તેની બહેન ફલક નાઝે ખુલાસો કર્યો હતો કે, તેણે શફાક સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/27/8e70657367e5a57005e553d6856d64eeef835.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શફાકે તેની માતા પર પૈસા પડાવી લેવાનો આરોપ લગાવ્યો હતો. ત્યાર બાદ તેની બહેન ફલક નાઝે ખુલાસો કર્યો હતો કે, તેણે શફાક સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા છે.
4/8
![ટેલીચક્કરના અહેવાલ મુજબ, ફલાકે કહ્યું હતું કે, શફાક હવે નાઝ પરિવારનો હિસ્સો નથી. 2018માં આપેલા એક ઈન્ટરવ્યુમાં ફલાકે કહ્યું હતું કે, બે વર્ષ પહેલા (2016) તે અમારાથી દૂર થઈ ગઈ હતી. તેણે મારી માતા પર પૈસા પડાવવાનો આરોપ લગાવ્યો. ઝઘડો કર્યા બાદ તેણીએ ઘર છોડી દીધું અને ત્યારથી લઈ આજ સુધી ક્યારેય તેણે અમારી સાથે વાત નથી કરી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/27/909b0083065e5c1dc2d67bb6cebf061e6f37d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટેલીચક્કરના અહેવાલ મુજબ, ફલાકે કહ્યું હતું કે, શફાક હવે નાઝ પરિવારનો હિસ્સો નથી. 2018માં આપેલા એક ઈન્ટરવ્યુમાં ફલાકે કહ્યું હતું કે, બે વર્ષ પહેલા (2016) તે અમારાથી દૂર થઈ ગઈ હતી. તેણે મારી માતા પર પૈસા પડાવવાનો આરોપ લગાવ્યો. ઝઘડો કર્યા બાદ તેણીએ ઘર છોડી દીધું અને ત્યારથી લઈ આજ સુધી ક્યારેય તેણે અમારી સાથે વાત નથી કરી."
5/8
![શીજાન, ફલક અને શફાકની માતાએ તેમને સિંગલ પેરેન્ટ તરીકે ઉછેર્યા છે. આ સ્થિતિમાં ફલાકે કહ્યું હતું કે, તેની માતા શફાકના આરોપોથી ભાંગી પડી હતી. ફલાકે કહ્યું હતું કે, તે ક્યારેય શફાક સાથે સંબંધ રાખવા માંગતી નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/27/5e02130a3695c2d153fdd60642ffbe1bf2f28.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શીજાન, ફલક અને શફાકની માતાએ તેમને સિંગલ પેરેન્ટ તરીકે ઉછેર્યા છે. આ સ્થિતિમાં ફલાકે કહ્યું હતું કે, તેની માતા શફાકના આરોપોથી ભાંગી પડી હતી. ફલાકે કહ્યું હતું કે, તે ક્યારેય શફાક સાથે સંબંધ રાખવા માંગતી નથી.
6/8
![ફલાકે શફાક પર આરોપ લગાવ્યો હતો કે, શફાકને પરિવારનો ઉછેર કરવામાં મુશ્કેલી પડી રહી છે. તે દુનિયાને એક્સપ્લોર કરવી અને વૈભવી જીવન જીવવા માંગતી હતી. ઘર છોડ્યા બાદ શફાક નાઝે ક્યારેય તેના પરિવારના સભ્યો સાથે વાત કરી નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/27/ada09dab3a49f23762b1dac85f35a388e3bd3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફલાકે શફાક પર આરોપ લગાવ્યો હતો કે, શફાકને પરિવારનો ઉછેર કરવામાં મુશ્કેલી પડી રહી છે. તે દુનિયાને એક્સપ્લોર કરવી અને વૈભવી જીવન જીવવા માંગતી હતી. ઘર છોડ્યા બાદ શફાક નાઝે ક્યારેય તેના પરિવારના સભ્યો સાથે વાત કરી નથી.
7/8
![વર્ષો બાદ શીજાનના કેસ પછી એવું લાગે છે કે શફાક તેના પરિવાર પાસે પાછી ફરી છે. તાજેતરમાં જ તેણે પરિવાર વતી એક નિવેદન જારી કરીને પ્રાઈવેસીની માંગ કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/27/3ac677dac775dbc447d653b92e7472b40eaa5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વર્ષો બાદ શીજાનના કેસ પછી એવું લાગે છે કે શફાક તેના પરિવાર પાસે પાછી ફરી છે. તાજેતરમાં જ તેણે પરિવાર વતી એક નિવેદન જારી કરીને પ્રાઈવેસીની માંગ કરી હતી.
8/8
![શફાક નાઝ એક લોકપ્રિય ટીવી અભિનેત્રી છે. તેણે 'મહાભારત', 'ઝૂ' અને 'ગમ હૈ કિસી કે પ્યાર મેં' જેવી સિરિયલોમાં કામ કર્યું છે. જ્યારે ફલક પણ એક લોકપ્રિય ટીવી અભિનેત્રી પણ છે, જેને 'સસુરાલ સિમર કા' થી લોકપ્રિયતા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/27/9aff2dc77f811a9211570cc57a08ecd098261.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શફાક નાઝ એક લોકપ્રિય ટીવી અભિનેત્રી છે. તેણે 'મહાભારત', 'ઝૂ' અને 'ગમ હૈ કિસી કે પ્યાર મેં' જેવી સિરિયલોમાં કામ કર્યું છે. જ્યારે ફલક પણ એક લોકપ્રિય ટીવી અભિનેત્રી પણ છે, જેને 'સસુરાલ સિમર કા' થી લોકપ્રિયતા મળી હતી.
Published at : 27 Dec 2022 08:00 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
આરોગ્ય
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)