શોધખોળ કરો
સુંદરતામાં મોટી-મોટી હીરોઇનોને ટક્કર આપે છે કપિલ શર્મા શૉના ચંદન પ્રભાકરની પત્ની, દેખાય છે એકદમ હૉટ, જુઓ......

Nandini_Khanna_
1/6

મુંબઇઃ સોની ટીવીના પૉપ્યૂલર કૉમેડી શૉ 'ધ કપિલ શર્મા શૉ' એકવાર ફરીથી શરૂ થવા જઇ રહ્યો છે. ફેન્સ ખુબ જ બેસબ્રીથી ઇન્તજાર કરી રહ્યાં છે. લોકો આ શૉના તમામ પાત્રોને ખુબ પ્રેમ કરી રહ્યાં છે. આ શૉમાં ફરી એકવાર ભારતીસિંહ, કીકૂ શારદા, અભિષેક કૃષ્ણા, ચંદન પ્રભાકર જેવા ચહેરાઓ દેખાશે. અર્ચના પૂરનસિંહ એકવાર ફરીથી શૉમાં ખુરશીમાં હંસતી દેખાશે. આનાથી અલગ આજે અમે શૉમાં ચંદુ ચાયવાલાની ભૂમિકા નિભાવનારા ચંદન પ્રભાકરને લઇને વાત કરી રહ્યાં છીએ. શૉમાં ગર્લફ્રેન્ડની શોધમાં ભૂરીના પાછળ પડેલા ચંદનની રિયલ લાઇફ પત્ની કોઇ હીરોઇનથી કમ નથી.
2/6

ચંદન હંમેશા પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર પોતાના પરિવારની તસવીરો શેર કરતો રહે છે. તેની એક દીકરી પણ છે. તસવીરોમાં જોઇને અંદાજ લગાવી શકાય છે કે તે કેટલી સુંદર છે.
3/6

ચંદન પ્રભાકરની પત્નીનુ નામ નંદિની ખન્ના છે. તેને વર્ષ 2015માં લગ્ન કર્યા હતા. પોતાના લગ્નમાં તે ખુદ સુંદર દેખાઇ રહી હતી.
4/6

લાલ જોડામાં તે સજીધજીને તૈયાર થયેલી નંદિની આ તસવીરમાં એકદમ સુંદર દેખાઇ રહી છે. તેના લગ્ન ભારતીય રીતિ રિવાજ પ્રમાણે થયા હતા. બન્ને આ દરમિયાન ખુબ ખુશ દેખાઇ રહ્યાં હતા.
5/6

સુંદર વાદીઓમાં પત્નીના હાથમાં હાથ નાંખીને ફરતો ચંદન પ્રભાકર અને તેની પત્ની નંદિની કપલ ગોલ આપતા દેખાઇ રહ્યાં છે.
6/6

ચંદન પ્રભાકર પત્ની અને બાળકોની સાથે શાનદાર જિંદગી જીવી રહી છે. જોવાનુ એ છે કે શું ચંદન એકવાર ફરીથી કપિલ શર્મા શૉમાં ચંદનના જ રૉલમાં દેખાશે કે પછી તેની ભૂમિકામાં થોડો ફરક પડશે.
Published at : 18 Aug 2021 10:27 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
આઈપીએલ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
