શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
'તારક મહેતા....'ની બબિતાએ શેર કરી એક્ટિંગના શરૂઆતી દિવસોની તસવીરો, પહેલીવાર આ સીરિયલના સેટ પર ગઇ હતી શૂટિંગ માટે............
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/18/4d9abb77d7b2d55e08e7359fc3460dcb_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Munmun_Datta
1/9
![Taarak Mehta Ka Ooltah Ka Chashmah: સબ ટીવીની પૉપ્યૂલર સીરિયલ 'તારક મહેતા..'ની એક્ટ્રેસ મુનમુન દત્તાને આજે દરેક ઘરમાં બબિતાજીના નામથી ઓળખવામાં આવે છે. આ સીરિયલથી તેને ખુબ નામ કમાવ્યુ છે, પરંતુ બહુજ ઓછા લોકો જાણતા હશે કે મુનમુન દત્તાએ વર્ષ 2004માં હમ સબ બારાતી સીરિયલથી ડેબ્યૂ કર્યુ હતુ. મુનમુન દત્તાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ સીરિયલની કેટલીક થ્રૉબેક અનસીન તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ ક્યૂટ લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/18/72dfbc1190cb394f557f3bee169dbe4e16ccb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Taarak Mehta Ka Ooltah Ka Chashmah: સબ ટીવીની પૉપ્યૂલર સીરિયલ 'તારક મહેતા..'ની એક્ટ્રેસ મુનમુન દત્તાને આજે દરેક ઘરમાં બબિતાજીના નામથી ઓળખવામાં આવે છે. આ સીરિયલથી તેને ખુબ નામ કમાવ્યુ છે, પરંતુ બહુજ ઓછા લોકો જાણતા હશે કે મુનમુન દત્તાએ વર્ષ 2004માં હમ સબ બારાતી સીરિયલથી ડેબ્યૂ કર્યુ હતુ. મુનમુન દત્તાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ સીરિયલની કેટલીક થ્રૉબેક અનસીન તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ ક્યૂટ લાગી રહી છે.
2/9
![મુનમુન દત્તાએ આ તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે, આ તસવીરો શૉના શૂટિંગ દરમિયાનની લાગી રહી છે. જે ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/18/bb632b9f0a8330b2447ab45b158a435806653.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુનમુન દત્તાએ આ તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે, આ તસવીરો શૉના શૂટિંગ દરમિયાનની લાગી રહી છે. જે ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.
3/9
![આ તસવીરો શેર કરતા મુનમુન દત્તાએ કહ્યું કે, દિવાળી પર જ્યારે મે પોતાના ઘર શિફ્ટ કર્યુ તો મારા હાથમાં આ તસવીરો આવી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/18/59243d601bfe8ecc23bf368bb79979fa75483.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરો શેર કરતા મુનમુન દત્તાએ કહ્યું કે, દિવાળી પર જ્યારે મે પોતાના ઘર શિફ્ટ કર્યુ તો મારા હાથમાં આ તસવીરો આવી.
4/9
![મુનમુન દત્તા લખ્યું- તે સમને હું નાની છોકરી હતી અને કૉલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/18/614b80866220d2abb999f6f5032ba84950d86.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુનમુન દત્તા લખ્યું- તે સમને હું નાની છોકરી હતી અને કૉલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી.
5/9
![મુનમુન દત્તાએ લખ્યું- પહેલી તસવીર તેના શૂટિંગના પહેલા જ દિવસની છે, જ્યારે તેની પાસે એક્ટિંગનો કોઇ એક્સપીરિયન્સ નહતો. બધાની સામે મારા પગ ઠંડા થઇ રહ્યાં હતા. ડાયલૉગ્સને બોલવામાં વારંવાર અટકી રહી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/18/d68a1376b28b1ee761158d5ecaa50bf9f16c3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુનમુન દત્તાએ લખ્યું- પહેલી તસવીર તેના શૂટિંગના પહેલા જ દિવસની છે, જ્યારે તેની પાસે એક્ટિંગનો કોઇ એક્સપીરિયન્સ નહતો. બધાની સામે મારા પગ ઠંડા થઇ રહ્યાં હતા. ડાયલૉગ્સને બોલવામાં વારંવાર અટકી રહી હતી.
6/9
![મુનમુન દત્તાએ લખ્યું તે પોતાના અનુભવને લઇને બહુજ ખુશ છું અને તેને ઘણુબધુ શીખ્યુ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/18/c75db9a369431819c6c2ce470b7793b63afbb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુનમુન દત્તાએ લખ્યું તે પોતાના અનુભવને લઇને બહુજ ખુશ છું અને તેને ઘણુબધુ શીખ્યુ છે.
7/9
![મુનમુન દત્તાની આ તસવીરો ફેન્સને ખુબ પસંદ આવી રહી છે, આ તસવીરોમાં અત્યાર સુધી લાખો લાઇક્સ આવી ચૂકી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/18/f18c3a08d1ae533931486b75a8fdaf10101f8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુનમુન દત્તાની આ તસવીરો ફેન્સને ખુબ પસંદ આવી રહી છે, આ તસવીરોમાં અત્યાર સુધી લાખો લાઇક્સ આવી ચૂકી છે.
8/9
![આ તસવીરોમાં મુનમુન દત્તા ખરેખરમા નાની અને સુંદર દેખાઇ રહી છે. તેને આ દિવાળી પર મુંબઇમાં પોતાનુ ઘરે ખરીદ્યુ છે, જેની તસવીરો પણ તેને શેર કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/18/eeebcd0d709efe2f34f057511840a12b115cf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં મુનમુન દત્તા ખરેખરમા નાની અને સુંદર દેખાઇ રહી છે. તેને આ દિવાળી પર મુંબઇમાં પોતાનુ ઘરે ખરીદ્યુ છે, જેની તસવીરો પણ તેને શેર કરી હતી.
9/9
![મુનમુન દત્તા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. આ ઉપરાંત પર્સનલ લાઇફની વાત કરીએ તો આજકાલ તે રાજ ઉનડકટની સાથે પોતાના અફેરની ખબરોથી ખુબ ચર્ચામાં છે. રાજ, તારક મહેતા શૉમાં જેઠાલાલના દીકરા ટપ્પૂની ભૂમિકા નિભાવી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/18/59041604866f20c2581b7b6166afedd835484.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુનમુન દત્તા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. આ ઉપરાંત પર્સનલ લાઇફની વાત કરીએ તો આજકાલ તે રાજ ઉનડકટની સાથે પોતાના અફેરની ખબરોથી ખુબ ચર્ચામાં છે. રાજ, તારક મહેતા શૉમાં જેઠાલાલના દીકરા ટપ્પૂની ભૂમિકા નિભાવી રહ્યો છે.
Published at : 18 Nov 2021 11:40 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)