શોધખોળ કરો
ટીવી એક્ટ્રેસનું છલકાયુ દુઃખ, બોલી- 38 વર્ષથી હું ઇન્ડસ્ટ્રીમાં છુ છતાં કામ નથી મળી રહ્યું
ફાઇલ તસવીર
1/9

Urvashi Dholakia Pics: ટીવીની પૉપ્યૂલર એક્ટ્રેસ ઉર્વશી ધોળકિયાએ તાજેતરમાં જ 9મી જુલાઇએ પોતાનો 43મો જન્મદિવસ મનાવ્યો છે. ઉર્વશી ધોળકિયાએ સૌથી વધુ પૉપ્યૂલારિટી કસૌટી જિંદગી કી 2માં કોમોલિકાની ભૂમિકા નિભાવીને હાંસલ કરી હતી.
2/9

એક સમયે ઉર્વશી ધોળકિયાની પાસે કેટલાય પ્રૉજેક્ટ હતા, પરંતુ આજની વાત કરીએ તો એક્ટ્રેસની પાસે કોઇ કામ નથી. શોહરત અને બુલંદીઓ હાંસલ કરીને ટીવી ઇન્ડસ્ટ્રી પર રાજ કરનારી ઉર્વશી ધોળકિયા આજકાલ કામ માટે તરસી રહી છે.
Published at : 10 Jul 2022 03:37 PM (IST)
આગળ જુઓ




















