શોધખોળ કરો
Advertisement
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
પતિ અભિનવ શુક્લા સાથે દરિયાકિનારે મસ્તી કરવા લાગી રૂબિના દિલૈક, તસવીરોમાં જુઓ બન્નેનો અંદાજ....
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/06/13b2451747e440f8c2546cd8efec91dd_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Rubina_Dilaik_
1/6
![મુંબઇઃ ટીવી અભિનેત્રી રૂબિના દિલૈક અને અભિનવ શુક્લાના સ્ટાર આજકાલ આસમાન પર છે. બિગ બૉસના ઘરમાંથી બહાર નીકળ્યા બાદ આ બન્ને સ્ટાર્સની પાસે શ્વાસ લેવાનો પણ ટાઇમ રહ્યો નથી, બન્ને પાસે એટલા બધા પ્રૉજેક્ટ આવી ને ઉભા રહ્યાં છે. હવે બન્નેની બીચ પરની તસવીરો વાયરલ થઇ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/06/6595665b81fb9b14c52faf76b011bc5dcf725.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ ટીવી અભિનેત્રી રૂબિના દિલૈક અને અભિનવ શુક્લાના સ્ટાર આજકાલ આસમાન પર છે. બિગ બૉસના ઘરમાંથી બહાર નીકળ્યા બાદ આ બન્ને સ્ટાર્સની પાસે શ્વાસ લેવાનો પણ ટાઇમ રહ્યો નથી, બન્ને પાસે એટલા બધા પ્રૉજેક્ટ આવી ને ઉભા રહ્યાં છે. હવે બન્નેની બીચ પરની તસવીરો વાયરલ થઇ છે.
2/6
![આ તસવીરોમાં બન્ને દરિયાકિનારે મસ્તી કરતી દેખાઇ રહ્યાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/06/3b0583e1d68a149f1dc3614d19f0c66add6e5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં બન્ને દરિયાકિનારે મસ્તી કરતી દેખાઇ રહ્યાં છે.
3/6
![રૂબિના દિલૈક બ્લૂ ડ્રેસમાં છે, ધોયેલા વાળ અને આંખો પર ગૉગલ્સ તેની સુંદરતામાં વધારો કરી રહ્યાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/06/cae1d32a2b20d0c8ec592145c8b45ee8be680.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રૂબિના દિલૈક બ્લૂ ડ્રેસમાં છે, ધોયેલા વાળ અને આંખો પર ગૉગલ્સ તેની સુંદરતામાં વધારો કરી રહ્યાં છે.
4/6
![આ જોડીની આ તસવીરો ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/06/e4f95b0dac39fa08db3c748b6ef045d6a0533.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ જોડીની આ તસવીરો ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.
5/6
![આ જોઇને લાગી રહ્યું છે કે અહીં રૂબિના દિલૈકએ બહુજ સારો ટાઇમ સ્પેન્ડ કર્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/06/46b0338f354d5b39fb6fd5190b334c12b639d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ જોઇને લાગી રહ્યું છે કે અહીં રૂબિના દિલૈકએ બહુજ સારો ટાઇમ સ્પેન્ડ કર્યો છે.
6/6
![ઉલ્લેખનીય છે કે, આ જોડી તુમસે પ્યાર હૈ વીડિયો સૉન્ગમાં સાથે દેખાશે. તેમનુ આ ગીત ગુરુવારે જ રિલીઝ થયુ છે, જેને લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/06/13b4b4c120d8bfc334d537faca165d7325ca9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે, આ જોડી તુમસે પ્યાર હૈ વીડિયો સૉન્ગમાં સાથે દેખાશે. તેમનુ આ ગીત ગુરુવારે જ રિલીઝ થયુ છે, જેને લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે.
Published at : 06 Aug 2021 01:01 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)