શોધખોળ કરો

બાળપણમાં ભૂખ્યા રહેવું પડતું, કરોડો રૂપિયા કમાનાર Vijay કેવી રીતે બન્યો સાઉથ સુપરસ્ટાર

09

1/8
સાઉથ એક્ટર થલપતિ વિજય (વિજય) હાલમાં ફિલ્મ ‘બીસ્ટ’ને લઇને ચર્ચામાં છે. એકથી વધુ હિટ ફિલ્મો આપનાર વિજય કરોડોની કમાણી કરે છે. માત્ર 10 વર્ષની ઉંમરથી એક્ટિંગ ફિલ્ડમાં કામ કરી રહેલ વિજય ખૂબ લોકપ્રિય છે.

2/8
વિજયની સફર સરળ રહી નહોતી. બાળપણમાં ગરીબીમાં ઉછરેલા વિજયનો પહેલો પગાર માત્ર 500 રૂપિયા હતો. આ રિપોર્ટમાં અમે વિજયની સ્ટાર બનવાની શાનદાર સફર વિશે જણાવીએ છીએ.

3/8
વિજયે લીડ એક્ટર તરીકે 65 ફિલ્મોમાં કામ કર્યું છે. 10 વર્ષની ઉંમરે વિજયે બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. તેણે 1984માં આવેલી ફિલ્મ વેત્રીમાં કામ કર્યું હતું. તેની પ્રથમ બ્લોકબસ્ટર ફિલ્મ 1996માં આવી હતી. જેનું નામ Poove Unakkaga હતું.. વિજયની સુપર ડુપર હિટ ફિલ્મોમાં સરકાર, માર્શલ, Kaavalan, Nanban, Thuppakki, Kaththi જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

4/8
વિજયનો જન્મ ચેન્નઈમાં થયો હતો. તેમના પિતા એસ એ ચંદ્રશેખર તમિલ ફિલ્મ નિર્દેશક છે. તેમની માતા શોભા એક પ્લેબેક સિંગર અને carnatic વોકલિસ્ટ છે. શરૂઆતના દિવસોમાં વિજયના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી.

5/8
તેની માતા શોભા સંગીતના કાર્યક્રમોમાં ગાતી હતી. જેમનું દૈનિક વેતન 100 રૂપિયા હતું. આ 100 રૂપિયા પર વિજયનો પરિવાર ચાલતો હતો. જે દિવસે વિજયની માતા ગાતી હતી તે દિવસે પરિવારને ભોજન મળતું હતું. બાકીના દિવસ તે ખાધા વિના પસાર કરતો હતો.વિજયને એક બહેન પણ હતી. જેનું નામ વિદ્યા હતું. જ્યારે વિદ્યા 2 વર્ષની હતી ત્યારે તેનું અવસાન થયું હતું. બહેનના મૃત્યુએ વિજયને શાંત કરી દીધો હતો.

6/8
વિજયે તેની બહેનની યાદમાં તેના પ્રોડક્શન હાઉસનું નામ વિદ્યા-વિજય પ્રોડક્શન રાખ્યું છે. વિજયે વિઝ્યુઅલ કોમ્યુનિકેશનની ડિગ્રી પૂર્ણ કરતા પહેલા જ છોડી દીધી હતી કારણ કે તેને અભિનયમાં રસ હતો. 18 વર્ષની ઉંમરે વિજયે ફિલ્મ Naalaiya Theerpuમાં મુખ્ય  ભૂમિકા ભજવી હતી.

7/8
વિજયે બોલિવૂડ ફિલ્મમાં કેમિયો કર્યો છે. વિજયે ફિલ્મ રાઉડી રાઠોડના ગીત Chinta Chinta માં કેમિયો કર્યો હતો. વિજયને ગાવાનો પણ ખૂબ શોખ છે.

8/8
વિજય પરિણીત છે. તેમની પત્ની શ્રીલંકન તમિલ છે. આ લગ્નથી વિજયને બે બાળકો છે. 2021માં વિજયની કુલ સંપત્તિ 420 કરોડ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, વિજયે ફિલ્મ બીસ્ટ માટે 100 કરોડ રૂપિયા લીધા હતા. ચર્ચા છે કે વિજય તેની 66મી ફિલ્મ માટે 120-150 કરોડ લઈ રહ્યો છે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો

Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર

Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી

Embed widget