શોધખોળ કરો
ગદરમાં કામ કરી ચૂકેલા આ સ્ટાર્સ Gadar 2: 'માં નહિ જોવા મળે, દુનિયાને કહી ચૂક્યાં છે અલવિદા
સની દેઓલની ફિલ્મ ગદર 2 11 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. જેના માટે ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. પરંતુ આ આ ગદરમાં જોવા મળેલા આ સ્ટાર ગદર 2માં નહિ જોવા મળે કારણે તેમને દુનિયાને અલવિદા કહી દીધું છે.
ગદર2 ના ટ્રેલર લોન્ચ સમયે રડી પડ્યાં સની દેઓલ
1/7

સની દેઓલની ફિલ્મ ગદર 2 11 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. જેના માટે ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. પરંતુ આ આ ગદરમાં જોવા મળેલા આ સ્ટાર ગદર 2માં નહિ જોવા મળે કારણે તેમને દુનિયાને અલવિદા કહી દીધું છે.
2/7

'ગદરઃ એક પ્રેમ કથા'માં તારા સિંહ અને સકીનાની લવ સ્ટોરી બતાવવામાં આવી હતી. તે ગાળામાં દરેક લોકો આ જોડીના દિવાના બની ગયા હતા. , ફિલ્મનો બીજો ભાગ 22 વર્ષ પછી મોટા પડદા પર રિલીઝ થવા જઈ રહ્યો છે. જેને લઈને ચાહકોમાં ભારે આતુરતા છે. પરંતુ તમને જણાવી દઈએ કે 'ગદર'ના કેટલાક એવા સ્ટાર્સ હતા જે પાર્ટ 2માં જોવા નહીં મળે, જેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે.
Published at : 28 Jul 2023 07:08 AM (IST)
આગળ જુઓ