શોધખોળ કરો

Top 10 Web Series: અમેઝૉન, હૉટસ્ટાર જેવા ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થઇ આ 9 ધાંસૂ વેબસીરીઝ, જુઓ IMDBનું લિસ્ટ......

ફાઇલ તસવીર

1/11
Top 10 Web Series: ફિલ્મની સરખામણીમાં આજકાલ વેબસીરીઝની બોલબાલા ખુબ વધી ગઇ છે, ઓટીટી પર દરરોજ નવી નવી એક્શન, રોમાન્સ, થ્રિલર અને સસ્પેન્સથી ભરપુર વેબસીરીઝ સ્ટ્રીમ થાય છે, જેને દર્શકો પણ ખુબ પસંદ કરે  છે. આ વેબસીરીઝની રેટિંગ્સની વાત કરીએ તો વર્ષ 2022ના 6 મહિના પુરા થઇ ચૂક્યા છે, અને આવામાં ઇન્ટરનેટ મૂવી એટલે કે આઇએમડીબી (IMDB) એ આ વર્ષની ટૉપ 10 વેબસીરીઝનુ લિસ્ટ જાહેર કરી દીધુ છે. જાણો શું છે.......

2/11
કેમ્પસ ડાયરીઝ -  'કેમ્પસ ડાયરીઝ' (Campus Diaries)ની કહાણી કૉલેજ લાઇફની આજુબાજુ ફરે છે, MX પ્લેયર પર સ્ટ્રીમ થયેલી આ સીરીઝને આઇએમડીબી તરફથી 9 રેટિંગ મળ્યુ છે.

3/11
રૉકેટ બૉયઝ -  આઠ એપિસૉડની વેબ સીરીઝ 'રૉકેટ બૉયઝ' (Rocket Boyz) બે એવા દોસ્તોની કહાણી છે, જે વિજ્ઞાનને એક લેવલ પર લઇ જવા માટે અને પોતાના સપના પુરા કરવા માટે સંઘર્ષ કરે છે, આને 8.9 રેટિંગ મળ્યુ છે.

4/11
પંચાયત -  પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થયેલી જિતેન્દ્ર કુમારની વેબસીરીઝ પંચાયતને પણ IMDB તરફથી 8.9 રેટિંગ મળ્યુ છે.

5/11
ધ ગ્રેટ ઇન્ડિયન મર્ડર -  ઋચા ચઢ્ઢા, પ્રતિક ગાંધીની વેબ સીરીઝ 'ધ ગ્રેટ ઇન્ડિયન મર્ડર' (The Great Indian Murder) થ્રિલર અને સસ્પેન્સથી ભરપુર છે. આને તમે ડિઝ્ની+હૉટસ્ટાર પર જોઇ શકો છો. IMDB તરફથી આને 7.3 રેટિંગ મળ્યુ છે.

6/11
હ્યૂમન -  હ્યૂમન (Human) વેબ સીરીઝને તમે ડિઝ્ની+હૉટસ્ટાર પર જોઇ શકો છો. આ સીરીઝ હૉસ્પીટલની દુનિયાને બતાવે છે, જેના વિશે કદાચ તમે પણ નહીં જાણતા હોય, આને 8 રેટિંગ મળ્યુ છે.

7/11
યે કાલી કાલી આંખે -  નેટફ્લિક્સની સીરીઝ 'યે કાલી કાલી આંખે' (Ye Kaali Kaali Ankhein) લવ એન્ગલ અને ક્રાઇમ થ્રિલરથી ભરેલી છે, આને 7 રેટિંગ મળ્યુ છે.

8/11
અપહરણ 2 -  વૂટ સિલેક્ટ પર આવેલી વેબ સીરીઝ અપહરણ 2 (Apharan) ને દર્શકોએ ખુબ સંદ કરી છે, અને આને 8.5 નું રેટિંગ આપવામાં આવ્યુ છે.

9/11
એસ્કેપ લાઇવ -  ડિઝ્ની+હૉટસ્ટાર પર આવેલી ડિજીટલ રિયાલિટી શૉ 'એસ્કેપ લાઇવ' (Escape Live)ને 7.8 રેટિંગ આપવામાં આવ્યુ છે.

10/11
ધ ફેમ ગેમ - બૉલીવુડની ધક-ધક ગર્લ માધુરી દીક્ષિત અને સંજય કપૂર અભિનીત વેબ સીરીઝ 'ધ ફેમ ગેમ'ને 7 રેટિંગ મળ્યુ છે.

11/11
માઇ -  વેબ સીરીઝ 'માઇ'ની કહાની એક એવી મહિલા પર આધારિત છે, જે પોતાની દીકરીની હત્યાના મૂળ સુધી જવાની કોશિશ કરે છે, આ શૉને 7.2 રેટિંગ આપવામાં આવ્યુ છે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ

Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 

Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 

WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 

Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 

આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ

Embed widget