શોધખોળ કરો
Gill Look: ગૉર્ઝિયસ સાડી પહેરીને ફિલ્મફેર એવોર્ડ્સમાં પહોંચી શહનાઝ ગિલ, એલિગેન્ટ લૂકે જીત્યુ ફેન્સનું દિલ.......
રિયાલિટી શૉ બિગ બૉસ 13થી ચર્ચામાં આવેલી એકદમ ક્યૂટ અને ચુલબુલ એક્ટ્રેસ શહનાઝ ગિલે સાડી લૂકમાં તમામ ફેન્સના દિલ જીતી લીધા છે.
ફાઇલ તસવીર
1/10

Gill Look: ટીવી સ્ટાર શહનાઝ ગિલ ફરી એકવાર પોતાના લૂકને લઇને ચર્ચામાં આવી છે, રિયાલિટી શૉ બિગ બૉસ 13થી ચર્ચામાં આવેલી એકદમ ક્યૂટ અને ચુલબુલ એક્ટ્રેસ શહનાઝ ગિલે સાડી લૂકમાં તમામ ફેન્સના દિલ જીતી લીધા છે. ટીવી પર પોતાની બ્યૂટીફૂલ ક્યૂટનેસ બતાવનારી હવે બૉલીવુડમાં પણ પોતાની બૉલ્ડનેસ બતાવવા માટે તૈયાર છે.
2/10

ખરેખરમાં, તાજેતરમાં યોજાયેલા ફિલ્મફેર એવોર્ડમાં શહનાઝ ગિલ એકદમ ગ્રેસફૂલ અંદાજમાં પહોંચી હતી. આ દરમિયાન તેની ત્યાંથી કેટલીક તસવીરો વાયરલ થઇ છે, જેને ફેન્સના હોશ ઉડાવી દીધા છે.
Published at : 31 Aug 2022 02:03 PM (IST)
આગળ જુઓ



















