શોધખોળ કરો
Vidya Balan share secret: અનેક રાતો રડીને વિતાવતી હતી વિદ્યા બાલન, વર્ષો બાદ એક્ટ્રેસે શેર કર્યુ આ દર્દ
વિદ્યા બાલને વર્ષો બાદ તેમના સંઘર્ષની વાત લોકો સામે કરી શેર, કહ્યું અનેક રાતો રડીને વિતાવી હતી
વિદ્યા બાલન ( તસવીર સોશિયલ મીડિયામાંથી)
1/6

Vidya Balan Struggle: વિદ્યા બાલનનું નામ આજે બોલિવૂડની ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. પરંતુ શું તમે જાણો છો કે આ સ્થાન સુધી પહોંચવા માટે વિદ્યાને ઘણા રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો.
2/6

પોતાની સ્પષ્ટવક્તા શૈલી અને ઉત્તમ અભિનયથી લોકોના દિલ જીતનાર વિદ્યા બાલનને આજે કોઈ ઓળખની મોહતાજ નથી. અભિનેત્રીએ તેની દરેક ફિલ્મમાં આઉટ ઓફ ધ બોક્સ પાત્ર ભજવ્યું અને સાબિત કર્યું કે જો તમારામાં પ્રતિભા હશે તો સફળતા ચોક્કસ તમારી પાછળ આવશે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે અભિનેત્રીએ આ સફળતા પહેલા ઘણી રાત અંધારામાં વિતાવી હતી. આ વાતનો ખુલાસો અભિનેત્રીએ પોતાની ફિલ્મ મિશન મંગલના પ્રમોશન દરમિયાન કર્યો હતો.
Published at : 26 Oct 2023 06:08 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ





















