શોધખોળ કરો
Unmarried Actresses OTT: ઓટીટી પર પોતાની એક્ટિંગને લીધે ચર્ચામાં રહેનારી વેબ સિરીઝની આ અભિનેત્રીઓ હજુ પણ કુંવારી છે
ફ્લોરા સૈની, અન્વેશી જૈન (ફાઈલ ફોટો)
1/5

OTT પ્લેટફોર્મ લોકો માટે માત્ર મનોરંજનનું સાધન નથી બન્યું, પરંતુ તેણે ઘણી અભિનેત્રીઓની કારકિર્દી પણ બનાવી છે. કેટલીક અભિનેત્રીઓએ ઓટીટી પર હિન્દી વેબ સિરીઝમાં કામ કરીને ઘણું નામ બનાવ્યું છે. ઓટીટી પ્લેટફોર્મ પરથી લોકપ્રિય બનેલી આ અભિનેત્રીઓમાંથી કેટલીક હજુ પણ કુંવારી છે.
2/5

અન્વેષી જૈને અલ્ટ બાલાજીની વેબ સિરીઝ 'ગંદી બાત'થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. આ સીરિઝથી લોકપ્રિય બનેલી અન્વેષી જૈન હજુ પણ કુંવારી છે.
3/5

ફ્લોરા સૈનીએ ઘણી વેબ સિરીઝમાં પરિણીત મહિલાની ભૂમિકા ભજવીને લોકોની પ્રશંસા મેળવી છે. ફ્લોરા વાસ્તવિક જીવનમાં સિંગલ છે.
4/5

ઉલ્લુ એપ પર રિલીઝ થયેલી વેબ સિરીઝમાં કવિતા રાધેશ્યામે 'કવિતા ભાભી'નું પાત્ર ભજવીને ખૂબ જ ધૂમ મચાવી છે. લોકડાઉન દરમિયાન 'કવિતા ભાભી' સૌથી વધુ જોવાયેલી વેબ સિરીઝ હતી. કવિતાએ હજુ લગ્ન કર્યા નથી.
5/5

નૈના ગાંગુલીને લોકો વેબ સિરીઝ 'કેરેક્ટરલેસ' માટે જાણે છે. આ વેબ સિરીઝથી તે ખૂબ જ લોકપ્રિય બની હતી. નયના પણ હજુ સિંગલ છે. તેણે લગ્ન કર્યા નથી.
Published at : 15 Feb 2022 07:20 AM (IST)
આગળ જુઓ





















