શોધખોળ કરો
OTT પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહેલી, વેબ સીરિઝ ‘ચક્રવ્યૂહ.ના સંવાદ આ ગુજરાતી લેખકે લખ્યાં છે
વેબ સીરિઝ ચક્રવ્યૂહ
1/4

OTT પ્લેટફોર્મ એમએક્સ પ્લેયર પર છેલ્લા કેટલાક સમયથી ચક્રવ્યુ હ વેબ સીરિઝ ધૂમ મચાવી રહેલી છે. આ વેબ સીરીઝ છેલ્લા ઘણાં અઠવાડિયાથી નંબર વન પર છે.વેબ સીરિઝ ચક્રવ્યુહની સફળતા પાછળ તેના ચોટદાર ડાયલોગ છે. આ ડાયલોગ લખનાર ગુજરાતી લેખક છે. જી હાં, ચક્રવ્યૂહના ડાયલોગ ગુજરાતી લેખક રાહુલુ પટેલે લખ્યા છે.
2/4

વેબ સીરિઝ ચક્રવ્યૂહ સાઇબર અંડરવર્લ્ડની કહાણી છે. જેનું કથાનક અને સંવાદ દર્શકોને જકડી રાખવા માટે સક્ષમ છે. વેબ સિરીઝ મુખ્ય કથાનક સાઇબર ક્રાઇમ છે. આ વેબ સીરિઝના સંવાદ લખનાર લેખક રાહુલ પટેલે કહ્યું કે, યંગસ્ટર્સે આ એન્ટી સોશિયલ દુનિયાને સમજવી આજના સમયની માંગ છે.
Published at : 02 Apr 2021 02:13 PM (IST)
આગળ જુઓ




















