શોધખોળ કરો
અફેરના સવાલ પર કેમ ચૂપ રહેતા હતા અમિતાભ બચ્ચન? રેખાએ બતાવ્યું આ કારણ?
તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિ માટે
1/6

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન અને એક્ટ્રેસ રેખાના ઇશ્કની ચર્ચાનો અંત નથી આવતો. ભલે આજે તેમના સંબંધ પર પૂર્ણવિરામ લાગી ગયું હોય પરંતુ તેમની રિલેશનશિને લઇને આજે પણ અનેક સવાલો થતાં રહે છે. બોલિવૂડનું આ અફેયર ખૂબ જ ચર્ચાસ્પદ રહ્યું છે.
2/6

રેખા, અમિતાભ અને જયાએ 1981માં આવેલી ફિલ્મ સિલસિલામાં સાથે કામ કર્યું હતું. જો કે ત્યારબાદ અમિતાભે તેમનું લગ્નજીવન બચાવવા માટે રેખાથી દૂર જવાનું જ પસંદ કર્યું હતું અને આ સંબંધ પર પૂર્ણ વિરામ મૂકી દીધું હતું.
Published at : 24 Mar 2021 04:49 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
દુનિયા
દેશ




















