શોધખોળ કરો

બોલિવૂડના સુપર સ્ટાર 40 વર્ષથી છે 1bhkના નાનકડા ફ્લેટમાં રહે છે, કારણ જાણી આપને નવાઇ લાગશે

1/10
  સલમાન ખાન મુંબઇ, બાંદ્રા વેસ્ટમાં આવેલા ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહે છે. આજે બોલિવૂડના સુપરસ્ટાર મોટા મોટા બંગલામાં રહે છે પરંતુ સલમાનને આ નાનકડો ફ્લેટ ખૂબ જ પસંદ છે.

2/10
સલમાન ખાન અહી મિત્રો સાથે અને પરિવાર સાથે ટાઇમ સ્પેન્ડ કરવા આવે છે. સલાનનુ આ ફાર્મ હાઉસ ગ્રાન્ડ પાર્ટી માટે ફેમસ છે.

3/10
 જો કે સલમાન ખાન પાસે 150 એકરમાં બનેલું એક ફાર્મ હાઉસ છે. આ ફાર્મ હાઉસમાં ત્રણ બંગલા, એક જિમ અને એક સ્વિમિગ પુલ પણ છે. અહીં પાલતૂ પ્રાણી માટે પણ ઘણી સારી જગ્યા છે.

4/10
ફિટનેસનું ખ્યાલ રાખનાર સલમાન ખાનની ગેલેક્સી એપાર્ટમેન્ટમાં જિમ પણ છે.

5/10
સલમાન ખાન પ્રસંગોપાત બાલ્કનીમાં આવીને તેમના ફેન્સની સાથે રૂબરૂ થાય છે. ઇદ દિવાળીના પર્વે બાલ્કનીમાં આવીને ફેન્સને શુભકામના પાઠવે છે.

6/10
સલમાન ખાનને આ ફ્લેટ એટલે પ્રિય છે કારણ કે, અહીં તેમણે તેમના ભાઇ અરબાઝ, સુહૈલ અને બહેન અર્પિતા, અલવિરા સાથે બાળપણ વિતાવ્યું છે.

7/10
ગેલેક્સી એપાર્ટમેન્ટના ફર્સ્ટ ફ્લોરમાં સલમાન ખાનના માતાપિતા રહે છે. સલમાન ખાન ખુદ  1 બેડરૂમ કિચન હોલના એપાર્ટમેન્ટમાં રહે છે. સલમાન ખાન વન બીએચકેના ઘરના એલ શેપ લિવિંગ કમ ડાઇનિંગ રૂમમાં એક બાથરૂમમાં રહે છે. અહીં એક નાનકડું કિચન છે, જે ડાઇનિંગ સાથે જોડાયેલ છે.

8/10
ગેલેક્સીનો એપાર્ટમેન્ટ બહારથી ખૂબ સિમ્પલ દેખાઇ છે પરંતુ સલમાનખાનનો અંદરથી ફ્લેટ ખૂબ જ સુંદર છે. ફ્લેટની અંદરની તસવીર શાનદાર છે.

9/10
  સલમાન ખાન બોલિવૂડના સુપર સ્ટાર છે. તે રાતોરાત આલીશાન બંગલો ખરીદી  શકે તેટલી શક્તિ સામર્થ્ય ધરાવે છે. જો કે તેઓ તેમ છતાં પણ 40 વર્ષથી આ નાનકડા ગેલેક્સીના ફ્લેટમાં રહે છે.

10/10
સલમાન ખાનને આ મકાનથી ખૂબ લગાવ છે. તે કોઇ પણ કિંમત આ નાનકડો ફ્લેટ છોડવા નથી માંગતા.

મનોરંજન ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

જૂનાગઢના કેશોદમાં ભયાનક અકસ્માત, કાર પલટ્યા બાદ લાગી ભીષણ આગ, ત્રણનાં કરુણ મોત

Kutch: કચ્છમાં ગમખ્વાર માર્ગ અકસ્માતથી અરેરાટી, એક જ પરિવારના 7 સભ્યોનાં ઘટનાસ્થળે મોત

Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો

ગુજરાતથી બંગાળ સુધી પાણીમાં મળ્યા 'ખતરનાક કેમિકલ', NGTએ કેન્દ્ર પાસે માંગ્યો જવાબ

વિડિઓઝ

ભુજથી ખાવડા હાઈવે ફરી વખત બન્યો રક્તરંજિત, પરિવારના 7 સભ્યોના કરુણ મોત
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે શરૂ કર્યા ભડાકા
Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Prashant Korat: કોળી સમાજની CM પદની માગ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા, પ્રશાંત કોરાટે શું કહ્યું?
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના કેશોદમાં ભયાનક અકસ્માત, કાર પલટ્યા બાદ લાગી ભીષણ આગ, ત્રણનાં કરુણ મોત
જૂનાગઢના કેશોદમાં ભયાનક અકસ્માત, કાર પલટ્યા બાદ લાગી ભીષણ આગ, ત્રણનાં કરુણ મોત
Kutch: કચ્છમાં ગમખ્વાર માર્ગ અકસ્માતથી અરેરાટી, એક જ પરિવારના 7 સભ્યોનાં ઘટનાસ્થળે મોત
Kutch: કચ્છમાં ગમખ્વાર માર્ગ અકસ્માતથી અરેરાટી, એક જ પરિવારના 7 સભ્યોનાં ઘટનાસ્થળે મોત
Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો
Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો
ગુજરાતથી બંગાળ સુધી પાણીમાં મળ્યા 'ખતરનાક કેમિકલ', NGTએ કેન્દ્ર પાસે માંગ્યો જવાબ
ગુજરાતથી બંગાળ સુધી પાણીમાં મળ્યા 'ખતરનાક કેમિકલ', NGTએ કેન્દ્ર પાસે માંગ્યો જવાબ
IND vs NZ: ટીમ ઈન્ડિયાએ વિદેશી ધરતી પર બનાવ્યો પોતાનો સૌથી મોટો સ્કોર, એક સાથે તૂટ્યા અનેક રેકોર્ડ્સ

Rajasthan: રાજસ્થાનના કોટામાં ભીષણ અકસ્માત, ખાટુશ્યામના દર્શન કરી પરત ફરતા 9 શ્રદ્ધાળુઓના મોત

માછલી ઉછેરવા માટે સરકાર આપશે 60 ટકા સુધી સબસિડી, જાણો કેવી રીતે કરશો અરજી

PM મોદીના કેનેડા પ્રવાસ અગાઉ ટ્રેડ ડીલની તૈયારી, ભારત-કેનેડા વચ્ચે થઈ સહમતિ

Embed widget