સલમાના ફેન્સ લાખોમાં છે, ફેન્સ તેની એક ઝલક મેળવવા માટે બેતાબ રહે છે.
4/9
સલમા હાયેક માટે 54 વર્ષની ઉંમર માત્ર એક સંખ્યા છે.
5/9
હૉલીવુ઼ડ સ્ટારનો આ અંદાજ લોકોને ખુબ પસંદ આવી રહી છે.
6/9
હૉલીવુડ સ્ટારે ઇન્સ્ટાગ્રામ પર પૉસ્ટ શેર કરી, જેમાં તે લાલ રંગની મોનોકિનીમાં દેખાઇ રહી છે.
7/9
સલમા આ તસવીરોમાં હૉટ પૉઝ આપતી દેખાઇ રહી છે.
8/9
એક્ટ્રેસ સલમા હાયેકે સોશ્યલ મીડિયા પોતાની એક લેટેસ્ટ તસવીર શેર કરી છે, જે ખુબ ઝડપી વાયરલ થઇ રહી છે.
9/9
મુંબઇઃ હૉલીવુડની જાણીતી એક્ટ્રેસ સલમા હાયેક પોતાના બૉલ્ડ અંદાજ માટે જાણીતી છે. સલમાની તસવીરો મીડિયા પર બહુ ઝડપથી વાયરલ થઇ જાય છે. સલમા હવે 'ધ એટરનલ્સ'માં દેખાશે. જેમાં એન્જેલિના જૉલી, મેડેન, કિટ હેરિંગટન, કુમેલ નનજિયાની, લૉરેન રિડાલૉફ, બ્રાયન ટાયર હેનરી, બેરી કેઓધન અને ડૉન લી પણ છે.