ભારત સામે વનડે સીરીઝમાં મેક્સવેલે જબરદસ્ત રીતે સ્વિચ હિટ શૉટ ફટકાર્યા હતા. આ પછી લોકોએ આ શૉટ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી દીધી છે.
2/6
3/6
ટૉફેલે કહ્યું-એમ્પાયરોએ કેટલાય ફેંસલા લેવાના હોય છે, ફ્રન્ટ ફૂટ, બેક ફૂટ, સુરક્ષિત ફિલ્ડ અને બૉલ ક્યાં પડી છે. એક એમ્પાયર પર ગ્રીપ કે સ્ટમ્પ પર નજર રાખવી સંભવ નથી.
4/6
સ્વિચ હિટ શૉટ મામલે પૂર્વ ઓસ્ટ્રેલિયન એમ્પાયર સાયમન ટૉફેલનુ માનવુ છે કે એકવાર આ શૉટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે તો પછી એમ્પાયરો માટે એમ્પાયરિંગ કરવી અસંભવ બની જશે.
5/6
જોકે, સ્વિચ હિટ શૉટ મામલે મેક્સવેલને રાહત પણ મળી છે. રિપોર્ટ્સ પ્રમાણે હાલ સ્વિચ હિટ શૉટ પર કોઇ પ્રતિબંધ લગાવવાની આશંકા નથી.
6/6
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ અત્યારે લોકોના નિશાને ચઢ્યો છે. વનડે સીરીઝથી મેક્સવેલ ભારત સામે પોતાનુ આગવુ ફોર્મ બતાવીને રમી રહ્યો છે, પરંતુ તેના એક શૉટને કારણે હવે તેને લોકોના ગુસ્સાનો ભોગ બનવાનો વારો આવ્યો છે. આ છે સ્વિચ હિટ શૉટ.