શોધખોળ કરો
કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ કર્યુ વિરાટ કારનામું, બનાવ્યો આ ખાસ રેકોર્ડ
1/4

ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 194 રન બનાવ્યા હતા. ફિંચની ગેરહાજરીમાં કેપ્ટનશિપ કરી રહેલા મેથ્યુ વેડે 32 બોલમાં 58 રન, સ્ટીવ સ્મિથે 38 બોલમાં 46 રન, મેક્સવેલે 13 બોલમાં 22 રન, હેનરિક્સે 18 બોલમાં 26 રન બનાવ્યા હતા. સ્ટોયનિસ 7 બોલમાં 16 રન અને ડેનિયસ સેમ્સ 3 બોલમાં 8 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા. ભારત તરફથી ટી નટરાજને 20 રનમાં 1, શાર્દુલ ઠાકુરે 39 રનમાં 1 અને ચહલે 51 રનમાં 1 વિકેટ લીધી હતી. (તસવીર સૌજન્યઃ ક્રિકેટ ડોટ કોમ ડોટ એયુ ટ્વિટર)
2/4

આ ઉપરાંત વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયામાં ટી-20, વન ડે અને ટેસ્ટ સીરિઝ જીતનારો પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો હતો. કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે 2018-19માં ટેસ્ટ અને વન ડે સીરિઝ તથા 2020માં ટી-20 સીરિઝ જીતી છે. (તસવીર સૌજન્યઃ બીસીસીઆઈ ટ્વિટર)
Published at :
આગળ જુઓ





















