શોધખોળ કરો
વાયુસેના દિવસના અવસર પર IAF એ કર્યું શક્તિ પ્રદર્શન, જુઓ શાનદાર તસ્વીરો
1/8

આરકેએસ ભદોરિયાએ બાલાકોટ એરસ્ટ્રાઈકનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આતંકવાદી હુમલાથી લડવા માટે સરકારના રીતમાં મોટો બદલાવ આવ્યો છે.
2/8

આ કાર્યક્રમમાં વાયુસેનાના નવા એરચીફ માર્શલ રાકેશ કુમાર સિંહ ભદોરિયાએ પણ પ્રથમવાર વાયુસેનાધ્યક્ષ તરીકે પરેડની સલામી કરી હતી.
Published at :
આગળ જુઓ





















